• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા શનિવાર તા.૭-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન ભજન-ભોજન કાર્યક્રમનું ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07904 536 794
• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા શનિવાર તા.૭-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન ભજન-ભોજન કાર્યક્રમનું ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07904 536 794

ગુજરાતની રણજી ટ્રોફી ટીમના ઓપનર સમિત ગોહેલે ઓડિશા સામેની કવાર્ટર ફાઇનલ મેચમાં ૩૫૯ રનની અણનમ ઇનિંગ રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કીર્તિમાન સર્જયા છે. ઓપનિંગમાં...

શિવ સેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શિવસ્મારક ઉત્સવને ભાજપનો ચૂંટણી ઉત્સવ ગણાવ્યો

વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની...

નોટબંધીના નિર્ણય બાદ ગુજરાતમાં મોટાપાયે યોજાયેલી ૮,૬૨૪ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો ૨૯ ડિસેમ્બરે જાહેર થયાં હતાં. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણી...

ઉત્સવોની મોસમ ગયા પછી તમે તમારા શરીરના આકારથી સંતુષ્ઠ ના હોવ તો તેવા તમે એકલા નથી. બે તૃતિયાંશ મહિલાઓ પોતાના બોડી સ્ટ્રક્ચરથી સંતુષ્ઠ નથી જ હોતી. બ્રિટનની...
વડગામના એન્દ્રાણાનો પરિવાર ગાંધીધામમાં સ્થાયી થયો છે. પરિવારની દીકરીનું સર્પદંશથી નિધન થયું હતું. જેના જન્મ દિવસની ઉજવણી વખતે એક બિલાડી કેક ખાવા આવી હતી. ઘટનાએ પરિવારજનોના હૃદયમાં પશુપ્રેમ ભરી દીધો હતો. અને તે બિલાડીને ઘરના સભ્યની જેમ રાખી હતી.

ગુજરાતીમાં સાહિત્ય અકાદમીનો ૨૦૧૬નો પુરસ્કાર કમલ વોરાના કાવ્યસંગ્રહ ‘અનેકએક’ને એનાયત થયો હોવાની તાજેતરમાં જાહેરાત થઈ છે. ૨૨મી ફેબ્રુઆરીએ આ પુરસ્કારોનું...
જામનગર પાસેના માધાપર ભૂંગામાં માત્ર ૩ ફૂટની ઊંચાઈ ધરાવતા જાફર ખમીશા કક્કલ (૨૨) અને હમીદા હાસમ સિપાઈ (૨૦) નામના ત્રણ ફૂટનું કદ ધરાવતા દુલ્હનના નિકાહ પઢવામાં આવ્યા હતા. આ દુલ્હા-દુલ્હન ખૂબ જ ગરીબ પરિવારના હોવાથી માધાપર ભૂંગા વિસ્તારના સર્વે નાગરિકોએ...

અમેરિકામાં ૧૮ મહિનાનો ટ્રેનિંગ કોર્સ પૂરો કર્યા બાદ અફઘાનિસ્તાનના વાયુદળની પ્રથમ મહિલા પાઈલોટ ૨૫ વર્ષીય નીલોફર રહમાનીએ પોતે અફઘાનિસ્તાન પાછી ફરે તો જાનનું...