Search Results

Search Gujarat Samachar

શહેરના પોલીસ કમિશનરે શીખ પોલીસ અધિકારીઓને ફરજ દરમિયાન પાઘડી પહેરવાની મંજૂરી આપતી જાહેરાત કરી છે. આ પાઘડી વાદળી રંગની હશે અને તેના પર NYPDનું પ્રતીક હશે. વધુમાં NYPD ના ધાર્મિક સભ્યો અડધા ઈંચ સુધી દાઢી પણ રાખી શકશે. NYPD માં ૧૬૦ શીખ ફરજ બજાવે...

સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂ. ૧૩૦ કરોડનું દાન મંદિરને મળ્યું છે. ૧૭મી...

કિશોર ભજીયાવાલા અને તેના બે પુત્રો તેમજ સુરત પીપલ્સ કો.ઓ. બેંકના સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટ સામે ગાંધીનગર સીબીઆઈએ કેસ રજિસ્ટર્ડ કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા વધુ રૂ. ૧૧૯૮ લાખની રૂ. ૨ હજારની નવી નોટ મળી આવી છે. એટલું જ નહીં સુરત પીપલ્સ કો....

રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. માટે હાલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવનાર છે. કૂવાડવા પાસે ૧૨૦૦ હેક્ટર જમીનમાં એરપોર્ટ...

ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટ્વેન્ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી થવાના એક જ દિવસ પહેલાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની...

ટેસ્ટ ટીમ બાદ વિરાટ કોહલીને હવે વન-ડે અને ટ્વેન્ટી૨૦ ટીમનું પણ સુકાન સોંપાયું છે. ટીમ ઇંડિયા આગેવાની હેઠળ ભારત ૧૫મી જાન્યુઆરીથી પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની...

સપને વો નહીં હોતે જો આપ સોને કે બાદ દેખતે હો સપને વો હોતે હૈ જો આપકો સોને નહીં દેતે...ચોટદાર સંવાદોથી ભરપુર ‘દંગલ’માં આમિર ખાન, સાક્ષી તન્વર, ફાતિમા સના...

ચેક રિપબ્લિકની એલચીની કચેરી અને વીએફએસ ગ્લોબલે પશ્ચિમ ભારતના ઝડપથી વિકસતા વ્યાવસાયિક વિસ્તારના રહેવાસીઓ માટે વિઝા અરજીની સુવિધા સરળ બનાવવા અમદાવાદમાં જીસીસીઆઇ કેમ્પસમાં ચેક રિપબ્લિક વિઝા એપ્લિકેશન સેન્ટર શરૂ થયું છે. નવમીએ સવારે ચેક રિપબ્લિકના...

અભિનેતા ઓમ પુરીએ છઠ્ઠીએ અંતિમ વિદાય લીધી. નંદિતા અને ઓમ છુટા પડ્યા પછી પુત્ર ઈશાન નંદિતા સાથે રહેતો હતો. જે રાત્રે ઓમનું મૃત્યુ થયું તે રાત્રે નંદિતા અને...

વો મુડ મુડ કેદેખ રહે થે હમેંહમ મુડ મુડ કેદેખ રહે થે ઉન્હેવો હમેં... હમ ઉન્હેંવો હમે.. હમ ઉન્હેક્યું કિ, એક્ઝામ મેં...ન ઉન્હે કુછ આતા થાના હમેં!•