
વ્હાઇટ હાઉસ છોડતાં પહેલા યુએસના પ્રમુખ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારત-અમેરિકાના સંબધો મજબૂત બનાવવા બદલ આભાર માન્યો હતો. મોદીના વડા...

વ્હાઇટ હાઉસ છોડતાં પહેલા યુએસના પ્રમુખ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારત-અમેરિકાના સંબધો મજબૂત બનાવવા બદલ આભાર માન્યો હતો. મોદીના વડા...

બોલિવૂડ અભિનેતા અને ફિલ્મનિર્માતા નીરજ વોરા ઓક્ટોબર મહિનાથી કોમામાં છે તથા એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. નીરજને દિલ્હીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેથી એમ્સ...
નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકી સંગઠન બોકો હરામ વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આતંકી સંગઠનના કેમ્પો પર હવાઇ હુમલા શરૂ કરી દેવાયા છે. જોકે સૂકા સાથે લીલું બળે એવી ઘટના સામે આવી છે. નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકીઓનો કેમ્પ સમજીને એક...

રિશી કપૂર અને રણબીર કપૂર વચ્ચે એક પાતળી દિવાલ છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં રિશિએ પણ આ વાત કબૂલી છે. તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે મેં જ હંમેશાં એક...

વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરીથી પ્રથમ નવ મહિના સુધી રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં જોવા મળેલો સુધારો છેલ્લા ક્વાર્ટરમાં નોટબંધીના લીધે ધોવાઇ ગયો છે અને વર્ષ ૨૦૧૭માં પણ...

આણંદ ચોકડી નજીક ૧૩મી જાન્યુઆરીએ બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હારેલા મહિલા ઉમેદવાર શાંતાબહેન રમેશભાઇ પટેલના પુત્રએ ફાયરિંગ કરાવ્યું હોવાનું...

બીલખાડી પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટીતંત્રએ હાથ ઊંચા કરી દેતાં સ્થાનિક રહીશોએ પોતાના ઘરમાં પાણી ભરાતા અટકાવવા ઘર ઊંચા કરાવવાનું શરૂ કર્યું છે. વાપી...
વડા પ્રધાન થેરેસા મેએ દાવોસમાં વૈશ્વિક બિઝનેસ અગ્રણીઓ સમક્ષ જણાવ્યું હતું કે તેમણે એક્ઝિક્યુટિવ્ઝના ઊંચા વેતનો ઘટાડવા જોઈએ અને ટેક્સ વધુ ચુકવવો જોઈએ. જો આમ નહિ કરાય તો લોકરંજનના ઉછાળાનો ભોગ બનવું પડશે તેવી ચેતવણી પણ આપી હતી. વર્લ્ડ ઈકોનોમિક...
ટીનેજર્સમાં સેલ્ફીની વધેલી ઘેલછાથી ખોરાક ઓછો લેવાની મનોવૃત્તિ અને ખાવાની વિકૃતિઓ વધી હોવાની ચેતવણી ડાયેટ અને એક્સરસાઈઝ એક્સપર્ટ રોઝમેરી કોન્લીએ આપી છે. ડાયેટ ઈન્ડસ્ટ્રીને સેવા બદલ ૨૦૦૪ના ન્યુ યર્સ ઓનર્સમાં CBI એનાયત કરાયેલા મિસ કોન્લીએ કહ્યું...
બેન્કના કસ્ટમરોએ કેશ મશીન્સનો ઉપયોગ કરવા બદલ ચાર્જ ચુકવવો પડે તેવી શક્યતા છે. અત્યારે હજારો કેશ મશીન્સનો ઉપયોગ મફત થઈ શકે છે. સમગ્ર દેશમાં ૭૦,૦૦૦ કેશ મશીન્સને સાંકળતી લિન્ક નેટવર્કના ૩૯ સભ્ય તેમના ખર્ચામાં કાપ મૂકવાના ભારે દબાણ હેઠળ છે. તેમના...