Search Results

Search Gujarat Samachar

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે તાજેતરમાં કેન્યા વિચરણ દરમિયાન હાથી બચાવ અભિયાનને બળ પૂરું પાડતાં કચ્છી દાતા ગોપાલભાઇ ધનજી રાબડિયા પરિવાર દ્વારા ૧૦ લાખ સિલિંગનો ચેક અર્પણ કરાવ્યો હતો. હાથીદાંતની લાલચે કરાતી...

વાયબ્રન્ટ સમિટમાં આ વખતે માત્ર મૂડીરોકાણ જ નહીં, પણ નવી યુનિવર્સિટી તેમજ કોલેજ ખોલવા, શિક્ષણનું આદાન-પ્રદાન કરતા કરારો કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છ યુનિવર્સિટીએ ૧૫ એમઓયુ કર્યા છે. કુલપતિ ડો. સી. બી. જાડેજાના જણાવ્યા મુજબ, અગાઉ છ સમજૂતી કરી...

જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મંડળના સભ્યોએ અપનાઘરમાં રહેતા વડીલોનું મોંઢું મીઠું કરાવીને ગીતાજી અર્પણ કર્યાં હતાં. બાદમાં મમરાનાં લાડુ આરોગવા સહિતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં...

સુરત શહેરને મેટ્રો રેલનો લાભ આપવા માટે હાઈપાવર કમિટી દ્વારા ૧૩મીએ સુરત મેટ્રો રેલના બે રૂટને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રૂપિયા ૧૨૮૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મંજૂર થયેલા રૂટના પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવા હાઈપાવર કમિટીની મંજૂરી મળી...

સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનોએ કલ્યાણમૂર્તિ ગાયને દીકરી ગણી તેના કલ્યાણ માટે સમુદાય પાસેથી મોસાળું લઇ કેરા ગૌશાળા ટ્રસ્ટને અર્પણ કરી દીધું હતું. ભાગવત કથામાં ૫૮ લાખ, ભુજ મંદિર માટે ૨૨ લાખ ફંડ થયું હતું. તો ૧૨ ગાયો સાથે સામૂહિક દૂધ...

થોરાળા પોલીસ મથકના પીઆઈ સુખવિંદરસિંઘ ગડ્ડુ, પીએસઆઇ સુરેશ સોલંકી, પોલીસમેન ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને હિતેષ પરમારની ૧૨મીએ ધરપકડ કરાઈ હતી. હત્યા, લૂંટ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ખૂની હુમલા અને ફરજમાં રૂકાવટ સહિતના વીસ જેટલા ગુનામાં સંડોવાયેલા...

દિલ્હી પોલીસે બે સગીરાઓના બળાત્કારના કેસમાં પકડેલા ૩૮ વર્ષીય વ્યક્તિના ખુલાસાથી પોલીસને આઘાત લાગ્યો હતો. તેણે જણાવ્યું કે, ૧૨ વર્ષમાં તેણે ૫૦૦ જેટલી છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. વ્યવસાયે દરજી એવી આ વ્યક્તિનું નામ સુનીલ રસ્તોગી છે. તેણે...

ખોડલધામ મંદિરમાં ૧૭મીથી ૨૧મી જાન્યુઆરી સુધી આયોજિત મા ખોડલની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ ભવ્યાતિભવ્ય રીતે થયો છે. ૧૭મી જાન્યુઆરી, મંગળવારે...

સેવાભાવી સંસ્થા પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા ચાલી રહેલા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગારીની તાલીમ પામનારી ગરીબ અને વિધવા બહેનોને સાધન સહાય વિતરણનો...

ગુજરાત હાઈ કોર્ટના આદેશને પગલે હાર્દિક પટેલે છ માસ સુધી રાજસ્થાનના ઉદયપુરમાં રોકાણ કર્યું હતું અને ૧૭મી જાન્યુઆરીએ હાર્દિક આશરે ૧૦૦૦ જેટલી ગાડીઓના કાફલા...