Search Results

Search Gujarat Samachar

રાષ્ટ્રપતિ પદના ચૂંટણી જંગમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ દ્વારા રામનાથ કોવિંદને મેદાનમાં ઉતારાયા બાદ વિરોધ પક્ષોની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે ચાર દિવસના...

આફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતનાં પાટનગર લશ્કરગાહની ન્યૂ કાબૂલ બેન્કની શાખા બહાર ત્રાસવાદીઓએ કારબોમ્બથી આત્મઘાતી હુમલો કરતાં ૨૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને...

અપેક્ષિત ચૂંટણી પરિણામો ન મળતાં નબળાં પડેલાં વડા પ્રધાન થેરેસા મેએ ક્વીન્સ સ્પીચમાંથી ટોરી મેનિફેસ્ટોના વિવાદાસ્પદ મુદ્દાઓ અભરાઈ પર ચડાવી આગામી બે વર્ષના...

બ્રિટનમાં ૨૧ જૂનનો દિવસ છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી ગરમ રહેતા બેરિસ્ટરો અને જજોને તેમના પરંપરાગત ગાઉન અને વિગ્સ ઉતારી દેવાની છૂટ અપાઈ હતી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા હતા. વેસ્ટ લંડનના હિથરોમાં બુધવારે ગરમીનો પારો બપોરે ૪ સુધીમાં ૯૪.૧...

સર વિન્સ કેબલ ટોરી સરકારને સમર્થન માટે કોઈ સમજૂતી કરવાની લીબ ડેમના સભ્યોને મંજૂરી આપશે નહીં. કેબલે જણાવ્યું હતું કે તેઓ ટોરીની માનસિકતાનો અનુભવ છે અને તેઓ ફરીથી તેનો શિકાર બનવા માગતા નથી. તાજેતરમાં એવી અટકળો હતી કે DUP સાથેની વાટાઘાટો નિષ્ફળ...

બ્રિટનમાં વસતા ૩ મિલિયન ઈયુ નાગરિકોને બ્રેક્ઝિટ પછી પણ અનિયત કાળ સુધી રહેવાની તક મળશે તેમ વડા પ્રધાન થેરેસા મેએ જાહેર કર્યું છે. જોકે, આ માટે યુરોપમાં...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની અફઘાનિસ્તાન અંગેની નીતિના ભાગરૂપ પાકિસ્તાનમાં આતંકવાદીઓના સેફ હેવનને નિશાન બનાવીને હુમલા કરવાનો નિર્ણય લે એવી શક્યતા...

કંગના રનૌતે પોતાના યોગગુરુને ગુરુદક્ષિણામાં રૂં ૨ કરોડનો ફ્લેટ ભેટ આપ્યો છે. એટલું જ નહીં ફ્લેટની મોટી બાલકનીમાં યોગ સેન્ટર ખોલવા માટે પણ મદદ કરવાની છે. કંગનાએ...

કેનેડાના ૧૫૦મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કેનેડિયન સરકારે રાતના અંધારામાં ચમકે તેવા સિક્કા બહાર પાડ્યા છે. સિક્કાનો સંગ્રહ કરવાના શોખીનો માટે ખાસ મર્યાદિત માત્રામાં સિક્કા તૈયાર કરવામાં આવ્યા છે. રોયલ કેનેડિયન મીન્ટે કહ્યું હતું કે આ સિક્કાને...

અમેરિકામાં ૧૯૨૫માં આવેલા શક્તિશાળી ભૂકંપની ચેતવણી છેક ૯૨ વર્ષ પછી અત્યારે મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જકે બાદમાં છબરડાની જાણ થતાં લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. યુએસ જિયલોજિકલ સર્વે દ્વારા કેલિફોર્નિયાના કાંઠા વિસ્તારમાં ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી...