કિડબ્રુક વિસ્તારમાં થોમસ ટેલિસ સ્કૂલના અંગ્રેજી ભાષાના શિક્ષકે શેક્સપિયરની ટ્રેજેડી મેકબેથ વિશે ભણાવતી વખતે કિશોર વયના ૬૦થી વધુ વિદ્યાર્થીને હોમવર્ક તરીકે સ્યૂસાઇડ નોટ લખી લાવવા જણાવતાં યુકેમાં મોટો વિવાદ સર્જાયો છે. વિવાદના પગલે શાળાએ તત્કાળ...
કિડબ્રુક વિસ્તારમાં થોમસ ટેલિસ સ્કૂલના અંગ્રેજી ભાષાના શિક્ષકે શેક્સપિયરની ટ્રેજેડી મેકબેથ વિશે ભણાવતી વખતે કિશોર વયના ૬૦થી વધુ વિદ્યાર્થીને હોમવર્ક તરીકે સ્યૂસાઇડ નોટ લખી લાવવા જણાવતાં યુકેમાં મોટો વિવાદ સર્જાયો છે. વિવાદના પગલે શાળાએ તત્કાળ...
બ્રિટિશ પાર્લામેન્ટ પર શુક્રવારની રાત્રે સાયબર હુમલો થયો હતો. ખૂબ જ સુરક્ષિત ગણાતી સંસદની કમ્પ્યૂટર સિસ્ટમના ૯,૦૦૦ યૂઝર્સમાંથી ૯૦ના ઇ-મેલ એકાઉન્ટ આ હુમલાની ઝપેટમાં આવી ગયાની આશંકા છે. આ સાયબર હુમલાની તપાસ શરૂ કરાઇ હતી. સ્કાય ન્યૂઝના હેવાલ મુજબ...
રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ ૪૪૩ કર્મચારીને છૂટા કરીને તેમનું કામ ભારતમાં ટ્રાન્સફર કરશે.નાના કામ સસ્તા દરે થતા હોવાથી બેંકને ફાયદો કરવા ચોક્કસ કામ ભારત ખસેડશે આ કામોમાં નાના ઉદ્યોગોને લોનની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.
માઈગ્રેશનના વિક્રમજનક સ્તરના કારણે યુકેની વસ્તીમાં ગત ૭૦ વર્ષમાં તીવ્ર વધારો નોંધાયો હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા જણાવે છે. બ્રિટનમાં માત્ર ૨૦૦૫-૨૦૧૬ના એક દાયકામાં જ વસ્તીમાં ૫૦ લાખનો વધારો થયો હતો. અગાઉ, ૫૦ લાખનો...

ગ્રેનફેલ ટાવરની આગ દુર્ઘટનાના કારણે કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી કાઉન્સિલના વડા નિકોલસ હોલ્ગેટે હોદ્દો છોડવાની ફરજ પડી છે તેમને છ આંકડામાં વળતરની રકમ ચૂકવાશે...

ધ ઈકોનોમિસ્ટના મુખપૃષ્ઠ પર નરેન્દ્ર મોદી કાગળના વાઘ પર સવારી કરતા હોય તેમ દર્શાવાયું છે. તે શેનો નિર્દેશ કરે છે? કોઈ પણ વાચકનો તત્કાળ પ્રતિભાવ તો એ જ રહેવાનો...

યુકેની ૧૫ લોકલ ઓથોરિટી વિસ્તારના ઓછામાં ઓછાં ૨૭ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સના ક્લેડિંગ ફાયર સેફ્ટી પરીક્ષણોમાં નિષ્ફળ ગયા છે. ગ્રેનફેલ ટાવરની આગમાં ૭૯ વ્યક્તિનાં...

થેરેસા મેની લઘુમતી સરકારને સત્તાસ્થાને જાળવી રાખવા કન્ઝર્વેટિવ પાર્ટી અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી વચ્ચે એક બિલિયન પાઉન્ડની સોદાબાજી થઈ છે. નોર્ધર્ન...

બ્રિટનમાં રાજાશાહીના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ સર્જે તેવા એક ઈન્ટર્વ્યૂમાં પ્રિન્સ હેરીએ યુએસના મેગેઝિન ‘ન્યૂઝવીક’ને જણાવ્યું છે કે તેમના શાહી ખાનદાનમાંથી...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી યુકે મુલાકાતનો ઉલ્લેખ ક્વીન્સ સ્પીચમાં કરાયો ન હોવાથી તે રદ તઈ હોવાનું કહેવાય છે. પરંપરા અનુસાર સ્પીચમાં આગામી સત્તાવાર...