Search Results

Search Gujarat Samachar

બાળકોના શિક્ષણના ખર્ચથી તેઓ ગરીબ બને છે તેવી ફરિયાદ કરતા બ્રિટિશ પેરન્ટ્સ વિશ્વના અન્ય કેટલાક દેશની સરખામણીએ ઘણો ઓછો ખર્ચ કરે છે. HSBCના સર્વે અનુસાર સરકારી શાળામાં અભ્યાસ કરાવવા બ્રિટિશ પેરન્ટ્સ ૧૨,૩૦૦ પાઉન્ડ (૧૬,૦૦૦ ડોલર) ખર્ચે છે તેની સામે...

ફિન્સબરી પાર્ક મસ્જિદ પાસે ત્રાસવાદી હુમલાના પગલે હોમ સેક્રેટરી એમ્બર રડે અસલામત ધર્મસ્થાનોના રક્ષણ માટે વધારાના એક મિલિયન પાઉન્ડના ભંડોળ VFIની જાહેરાત કરી છે. VFI યોજનાનો લાભ ધર્મસ્થાનો અને સંકળાયેલા કોમ્યુનિટી સેન્ટર્સ લઈ શકશે. ગયા વર્ષે સરકારે...

રાષ્ટ્રપતિપદના બે ઉમેદવારો ગુજરાતમાં ન આવે એ તો કેમ બને? યુપીએ (કેટલાકને બાદ કરતાં) પક્ષોના મીરા કુમાર આમ તો દલિત નેતા જગજીવનરામનાં પુત્રી તરીકે વધુ જાણીતાં...

‘તમે અહીં આવેલા લોકો પૈકીના ત્રણ દર્દીના નામ લઈને અથવા એમના ચહેરા યાદ કરીને પ્રાર્થના કરો કે ધન્વન્તરી ભગવાનની કૃપાથી એમના શરીરના જે રોગો છે તે દૂર થઈ જાય.’ રોજ સાંજે પ્રાર્થનામાં પાંચ મિનિટના સમયે સંસ્થાના ડોક્ટરે કહ્યું

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના જીવનને એક યા બીજી રીતે વધુ સ્પર્શતા કેટલાક મુદ્દાઓ વિશે આપ સહુ સમક્ષ આજે રજૂઆત કરવાની મારી ઇચ્છા છે. જોકે આ સપ્તાહે...

હાલ ચીન સરહદે ભારે તંગદિલીનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ઇઝરાયલની મુલાકાત લેનારા પહેલા ભારતીય...

લેસ્ટર ફ્રેન્ડઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા.૧-૭-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન ‘એનિમલ્સ એન્ડ હિંદુઝમ’ વિષય પર અનુરાધા દૂનીના પ્રવચનનું બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.

જોની બેરિસ્ટોરના અણનમ ૬૦ રનની મદદથી ઇંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ...

ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન લ્યૂક રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ૨૨ જૂને આ જાહેરાત કરી હતી. રોન્કીએ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી ચાર વન-ડે અને ત્રણ...