Search Results

Search Gujarat Samachar

ભારતીય વિદ્યાર્થી જે. જે. કપુર અમેરિકાની સૌથી મોટી નેશનલ સ્પીચ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો છે. ઓરિજીનલ ઓરેટરની કેટેગરીમાં પંજાબી મૂળના આ વિદ્યાર્થીએ ‘લેટ્સ...

પોતાના ફેસબુક એકાઉન્ટના તમામ ફિચર્સનો ઉપયોગ નહીં કરી શકવાને કારણે બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાનો પરેશાની સાથે વિચાર કરતો ફોટો ટ્વિટર પર...

પેરેલલ સિનેમાની ફિલ્મસર્જક મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ ‘અર્થ’ની રિમેક પાકિસ્તાનમાં બનવાની ઔપચારિક જાહેરાત તાજેતરમાં થઈ છે. મહેશ ભટ્ટની ‘અર્થ’માં રાજ કિરણ...

એક સમયે પોતાના સ્થૂળ શરીરના લીધે મજાકનું પાત્ર બનતો ગાયક અદનાન સામી ફિટ એન્ડ ફાઈન બની ગયો છે અને હવે તેણે અભિનયમાં પણ પગરણ માંડ્યા છે. અદનાનની ડેબ્યુ ફિલ્મ...

• નારાયણ સેવા સંસ્થાન, યુકે દ્વારા પૂ.દિલીપભાઈ જોશીની કથાનું શુક્રવાર ૭-૭-૧૭થી રવિવાર તા.૯-૭-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન લીડ્સ હિંદુ મંદિર, ૩૬, એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ, LS6 1RFખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વસંત મિસ્ત્રી 07713 791 877.

સનાતન સત્યના બે ઉદાહરણ...એક તો, કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી.અને બીજું, કોઈ પણ માણસ પોતાના ફેસબુકના ફોટા જેટલો રૂપાળો હોતો નથી.•

• ઇઝરાયલ દુનિયાનો એકમાત્ર યહૂદી દેશ છે. ઇઝરાયલની એવી નીતિ છે કે આખી દુનિયામાં ક્યાંય પણ કોઇ પણ યહૂદી રહે તો તે ઇઝરાયલનો નાગરિક ગણાય.

પગમાં દેખાતી લીલી-ભૂરી ઊપસી આવેલી રક્તવાહિનીઓ મોટાભાગે દુખાવો ન કરતી હોવાથી શરૂઆતમાં એને અવગણવામાં આવે છે જે લાંબા ગાળે અલ્સર, બ્લડ-ક્લોટ્સ જેવાં કોમ્પ્લિકેશન્સ...