Search Results

Search Gujarat Samachar

અમદાવાદઃ રાજ્યભરમાં ચોમાસાની જમાવટ થતાં ૧૩૭ તાલુકામાં મેઘ મહેરબાન થયો છે. જોકે ૧૧૩ તાલુકામાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં...

ખાણ ખનિજ પરિવહનના વ્યવસાયી હરેશભાઈ ગણાત્રાના આઠ વર્ષના પુત્ર યશે ૨૪મી જૂને યોજાયેલા એક કાર્યક્રમમાં માનવ હાડપિંજરનાં હાડકાં, દુનિયાના દેશોના નકશા વગેરે આંખો પર પટ્ટી બાંધી હોવા છતાં ઓળખી બતાવ્યા હતા. જેથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં તેનું નામ...

રાજ્યની ૮ નગરપાલિકાઓની ૯ બેઠકો પૈકી ૬ બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે જ્યારે ૩ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. એ જ રીતે તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પૈકી ૧૭ બેઠકો પર ભાજપ અને ૧૦ બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે તો વળી એક બેઠક અપક્ષને ફાળે ગઈ...

બિહારના રાજ્યપાલપદે નિયુક્તિ બાદ તાજેતરમાં બગોદરા, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું અભિવાદન ઝીલનારા રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યું! ભારતના રાષ્ટ્રપતિ પદ માટે તેમની પસંદગી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોળી, અનુસૂચિત જાતિના વિવિધ સમાજની...

અમેરિકાની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન રોહિતભાઈ પટેલે નોરવોક સ્વામિનારાયણ મંદિરમાં પ્રવચન કાર્યક્રમને સંબોધતા રાજ્યમાં ભાજપના નેતાઓને મળેલી સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ જ એકમાત્ર એવો પક્ષ છે જે ભારતને...

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાના એવા ગામ સરખડીની પ્રતિભાશાળી યુવા ખેલાડી ચેતના વાળા ભારતીય મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન બની છે. સરખડી વર્ષોથી મહિલા...

રથયાત્રાના દિવસે નવા વાહનો સહિત નવી વસ્તુઓની ખરીદવાની માન્યતા છે. ચાલુ વર્ષે પણ આ દિવસે વાહનોની ધૂમ ખરીદી થઈ હતી. રથયાત્રાના દિવસે કુલ રૂ. ૧૫૮ કરોડથી વધુ કિંમતના નવા ટુ વ્હીલર અને કારનું વેચાણ થયું હતું. વહેલી સવારથી મુહૂર્ત હોવાથી વિવિધ શો...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કેન્દ્રની મોદી સરકારની ત્રણ વર્ષની કામગીરી તથા ગુજરાત સરકારની કામગીરીના પ્રચાર માટે કર્ણાટકમાં હતા. સોમવારે યોજાયેલા ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સંમેલનમાં તેમણે ભાગ લીધો હતો તથા હુબલીમાં પત્રકાર પરિષદને પણ સંબોધી હતી.

અષાઢી બીજે ૨૫ જૂન, રવિવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રા રંગેચંગે નીકળી હતી. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સવારી પરંપરાગત...

બીબીસીની ડોક્યુમેન્ટરી એક્સપિડિશન ન્યૂ અર્થમાં સ્ટીફન હોકિંગ્સ અને તેમના સ્ટુડન્ટ ક્રિસ્ટોફ ગલફર્ડ હવે પૃથ્વી બહારની દુનિયામાં માનવજાતિ માટે જીવનની શોધ કરતા નજર આવે છે. આ ડોક્યુમેન્ટરીમાં હોકિંગ્સે દાવો કર્યો છે કે, ૧૦૦ વર્ષની અંદર જ પૃથ્વી...