Search Results

Search Gujarat Samachar

૧૯૭૨થી ૧૯૮૦ વચ્ચે યુગાન્ડામાં ગુજરાતીઓ ખાસ ન રહ્યા, પણ ૧૯૮૦ પછી નવા શાસનમાં જૂના ગુજરાતીઓ પાછા આવ્યા. નવા ઉમેરાયા. આના પરિણામે કંપાલા વિકસ્યું. જેમાં આજે...

હાઉસ ઓફ કોમન્સમાં પુરુષ સાંસદોએ નેકટાઈ પહેરવી આવશ્યક નથી તેવો ચુકાદો આપી સ્પીકર જ્હોન બેરકોએ વર્ષો જૂની પરંપરાનો અંત આણ્યો છે. અગાઉ, ક્વીને પાર્લામેન્ટના આરંભ સમયે તાજ પહેરવાના બદલે હેટ પહેરી પરંપરા તોડી હતી. હાઉસ ઓફ કોમન્સની પ્રેસ ઓફિસે જણાવ્યું...

ગેરકાયદે સિગારેટ્સ અને તમાકુનો પુરવઠો રાખવાના ગુનામાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે વેપારી પ્રિતપાલ સિંહ ખુરાનાને ગુનાની આવકના ૨૨૮,૭૩૭ પાઉન્ડ પરત કરવા ઉપરાંત, કોસ્ટ તરીકે ૨૧,૨૬૩ પાઉન્ડ ચુકવવાનો આદેશ ૨૯ જૂને ફરમાવ્યો હતો. ત્રણ મહિનામાં કુલ ૨૫૦,૦૦૦...

ઈયુ સિંગલ માર્કેટ અને કસ્ટ્મ્સ યુનિયનમાં બ્રિટન રહે તે માટે ક્વીન્સ સ્પીચમાં મૂકાયેલા સુધારાની તરફેણ કરવા બદલ લેબર પાર્ટીના ત્રણ ફ્રન્ટબેન્ચરની નેતા જેરેમી કોર્બીને હકાલપટ્ટી કરી છે. એન્ડી સ્લોટર, કેથેરીન વેસ્ટ અને રુથ કેડબરીએ પાર્ટીના આદેશની...

ચણા અને ચણાની દાળ સહિત ૬૦૦થી વધારે નવા શબ્દને ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (OED)માં સામેલ કરાયા છે. દર ત્રણ મહિને OEDમાં લાઈફસ્ટાઇલ અને કરન્ટ અફેર્સ સાથે જોડાયેલા નવા શબ્દોને સામેલ કરવામાં આવે છે.

મુસ્લિમ કઝીન્સ રેશમ ખાન અને જમીલ મુખ્તાર પર ઈસ્ટ લંડનમાં ૨૧ જૂને એસિડ એટેક કરાયો હતો, જેને મેટ્રોપોલીટન પોલીસ હેટ ક્રાઈમ ગણાવી રહી છે. કોઈ જાતની ઉશ્કેરણી...

ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબના માળખામાં ફેરફારના ભાગરુપે બે નવા ડિરેક્ટરની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત બિઝનેસમેન પોલ વૂલસ્ટોન અને નયનેશ...

 બ્રેક્ઝિટ મતદાન પછી યુકેના આર્થિક વિકાસમાં હવે તદ્દન અટકાવ આવ્યો છે અને ગ્રાહકોએ સ્થગિત વેતનો અને વધતા ફૂગાવાનો સામનો કરવા પિગ્ગી બેન્ક્સનો સહારો લેવા...

સ્કોટિશ સરકારે નર્સીસ હડતાળની ધમકીને ધ્યાનમાં રાખી જાહેર ક્ષેત્રમાં કામદારો માટે વાર્ષિક વેતનમાં એક ટકાના વધારાની મર્યાદા એકપક્ષીય રીતે દૂર કરવા વચન આપ્યું...