Search Results

Search Gujarat Samachar

જાહેર ક્ષેત્રના કામદારો માટે એક ટકાની વેતનવૃદ્ધિની મર્યાદા દૂર કરવા બાબતે સંકેત આપ્યા પછી સરકારે તેમાં પીછેહઠ કરતા ગૂંચવાડો સર્જાયો છે. વડા પ્રધાન થેરેસા...

ક્વીન્સ સ્પીચમાં લેબર પાર્ટી દ્વારા જાહેર ક્ષેત્રમાં એક ટકાની વેતનવૃદ્ધિ મર્યાદા દૂર કરવા મુદ્દે રજૂ કરાયેલા સુધારા પર હાઉસ ઓફ કોમન્સમાં થયેલા મતદાનમાં...

ક્રેડિટ કાર્ડની વિગતો તફડાવીને ૪૫,૦૦૦ પાઉન્ડના ટ્રાન્ઝેક્શન કરનાર ઈલ્ફર્ડના ૨૮ વર્ષીય દીપ માનને આઈલવર્થ ક્રાઉન કોર્ટે ગત ૨૬ જૂને બે વર્ષની જેલની સજા ફરમાવી...

યુકેમાં ફૂડ બેન્કના ઉપયોગ બાબતે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા સૌથી મોટો અભ્યાસ હાથ ધરાયો હતો. વેલ્ફેર બેનિફિટ્સમાં ઘટાડાના પરિણામે આગામી વર્ષોમાં ફૂડ બેન્કનો...

અમેરિકાનો પ્રવાસ કરતા ઓછાં જોખમી ભારતીય પ્રવાસીઓને હવે ત્યાં ઉતરાણ કર્યા પછી ઝડપી પ્રવેશ મળી શકશે. ભારતે ‘યુએસ ઈન્ટરનેશનલ એક્સપીડીટેડ ટ્રાવેલ ઈનિશિયેટિવ’માં એન્ટ્રી મેળવતાં આ શક્ય બન્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ તરીકે...

દેશની એરલિફ્ટ જરૂરિયાત સંતોષવા ભારત સરકારે અમેરિકા પાસેથી સી-૧૭ હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો છે. બોઇંગ કંપની સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-૧૭ ખરીદવાના આ સૂચિત સોદાનું મૂલ્ય ૩૦.૦૨ કરોડ યુએસ ડોલર જેટલું થવા જાય છે. આ...

બ્રિટિશરોએ ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું તેનો સૌથી પહેલો અભ્યાસપૂર્ણ અંદાજ ૧૯મી સદીમાં દાદાભાઈ નવરોજીએ આપ્યો હતો. તેમણે રજૂ કરેલા આંકડાઓ પ્રમામે ૧૮૩૫થી...

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાખલ ૯૫ નામાંકનમાંથી ૯૩ ઉમેદવારોના નામાંકન રદ કરી દેવાયા છે. ૨૯મીએ નામાંકનોની તપાસ કરવામાં આવી. એવામાં હવે ફક્ત બે મુખ્ય ઉમેદવારો...

સિક્કીમ સરહદના મુદ્દે ભારત અને ચીન વચ્ચે તનાવ હળવો બને એવા કોઈ એંધાણ નથી. ૨૯મીએ ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ભારતીય સૈન્ય પર ઘૂસણખોરીનો ફરી આક્ષેપ કર્યો હતો. એટલું નહીં તેમણે ૧૯૬૨ના યુદ્ધની યાદ અપાવતા ગર્ભિત ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું...

સામાજિક રીતરિવાજો, સ્ત્રીઓનું સમાજમાં સ્થાન અને સ્ત્રીઓની લાગણી પર આધારિત વાર્તાસંગ્રહ ‘મહોતું’ના રચયિતા યુવા વાર્તાકાર રામ મોરીને દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર તાજેતરમાં જાહેર થયો છે. રામ મોરીની વાર્તા ‘૨૧મું ટિફિન’ પરથી હાલમાં...