Search Results

Search Gujarat Samachar

ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટને ટેકા માટે તેમજ ત્રાસવાદી કૃત્યોને પ્રોત્સાહન આપવાના આરોપો હેઠળ ઈમામ કામરાન સાબિર હુસૈન સામે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. ધાર્મિક ઉપદેશોમાં શ્રદ્ધાળુઓને ઈસ્લામિક સ્ટેટમાં જોડાવાને પ્રોત્સાહન આપતા ઈમામે કોઈ પણ...

આગામી ૨૦૨૧ની વસ્તી ગણતરીના ફોર્મમાં શીખને માત્ર ધર્મ તરીકે નહિ પરંતુ, અલગ વંશીય જૂથ તરીકે સમાવવા ૧૧૩ સાંસદોએ પત્ર લખીને હિમાયત કરી છે. આ પત્ર યુકે સ્ટેટેસ્ટિક્સ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન પુલિન્જરને લખાયો છે. વર્ષ ૨૦૧૧ના સેન્સસમાં ૮૩,૦૦૦થી...

બ્રેક્ઝિટ માટે અતિ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ઈયુ વિથ્ડ્રોઅલ બિલ હાઉસ ઓફ કોમન્સમાં બીજા રીડિંગમાંથી ૩૨૬ વિરુદ્ધ ૨૯૦ મતથી પસાર થતાં થેરેસા સરકારે હાશકારો...

સંખ્યાબંધ સશસ્ત્ર લૂંટ તેમજ લંડનમાં બેન્કસ અને બૂકમેકર્સને લૂંટના અનેક પ્રયાસો માટે જવાબદાર ઈસેક્સના ઈવોર મેન્ટ્ન અને ઈલ્ફર્ડના સુબી સહોતાને સ્નેર્સબ્રૂક...

કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ બ્રેસ્ટ કેન્સર નાઉના ફંડ રેઈઝર અભિયાન ‘વેર ઈટ પિન્ક’ માટે સ્કાય ટીવીના સ્પોર્ટ્સ પ્રેઝન્ટર જેકી બેલટ્રાઓ સાથે મળી સમર્થન...

નીસડનના શીલાબહેન રાબડિયાના પરિવારે અંગદાન માટે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પરિવારો (BAME)ને હાકલ કરી છે. મે મહિનામાં શીલા રાબડિયાના ૬૩ વર્ષીય પિતા નારણભાઈ...

એવોર્ડ્સની સીઝનનો આરંભ થઈ ગયો છે. સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય, ઈન્ડસ્ટ્રીઝ અથવા ચોક્કસ ધોરણો આધારિત વિવિધ પ્રકારના એવોર્ડ્સ જોવા મળે છે અને દર સપ્તાહે એક...

ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટીની વય વધારવા માટે લોર્ડ નવનીત ધોળકિયાના બિલ પર હાઉસ ઓફ લોર્ડ્સમાં શુક્રવારે ચર્ચા હાથ ધરાઈ હતી. આ બિલ હવે ચકાસણી માટે કમિટી સમક્ષ...

ઇંડિયન આર્મીના જવાનોએ મ્યાનમાર સરહદે સક્રિય નાગા ઉગ્રવાદીઓ સામે આક્ર્મક ઓપરેશન હાથ ધરીને તેમની છાવણીઓનો સફાયો કરી નાખ્યો છે. ભારતીય લશ્કરની કાર્યવાહીમાં...

દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને લઈને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. તેમના લેખમાં મોદી સરકારની આર્થિક નીતિઓને આડે...