Search Results

Search Gujarat Samachar

સેન્ટ્રલ રેલવેના પરેલ સ્ટેશન અને વેસ્ટર્ન રેલવેના એલફિન્સ્ટન સ્ટેશનને જોડનારા પુલ પર અફવાના કારણે દોડધામ મચી જતાં ૨૨ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ અને પરમ વંદનીય પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે ગુજરાત સમાચાર – એશિયન વોઇસના તંત્રી...

મૂળ સુણાવના અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા BAPS – નીસડન મંદિરના અગ્રણી સેવાભાવી કાર્યકર મગનભાઈ હાથીભાઈ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૨૫-૯-૨૦૧૭ના રોજ...

વિશાળ પ્રમાણમાં સસ્તી મજૂરીના વર્કર્સથી દરિયાપારના દેશોને રોકાણો માટે આકર્ષતા ત્રીજા વિશ્વના દેશોને ફેક્ટરી રોબોટ્સની સ્પર્ધા ભારે પડશે તેવી ચેતવણી વિશ્વબેન્કે આપી છે. ઉભરતા બજારો માટે ગરીબી દૂર કરવાનો સસ્તી મજૂરીનો માર્ગ પણ છીનવાઈ જશે. ચિંતા...

લંડનસ્થિત બુલિયન બ્રોકર શાર્પ્સ પિક્સલીએ સોના અને અન્ય કિંમતી ધાતુઓ માટે બિટકોઈન્સની ચૂકવણી સ્વીકારવાની જાહેરાત કરી છે. પિક્સલીએ કહ્યું છે કે બુલિયન ખરીદવા માટે વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરવાની છૂટ મળે તો કસ્ટમર્સને સારી પસંદગીનો વિકલ્પ મળશે....

નાગરિકતા માત્ર અધિકારની બાબત નથી, તેમાં વિશેષ ફરજો પણ બજાવવાની આવે છે. ક્રોયડન કાઉન્સિલ અને ઓપરેશન બ્લેક વોટ (OBV) દ્વારા ક્રોયડન સિવિલ લીડરશિપ પ્રોગ્રામ યોજના જાહેર કરવામાં આવી છે, જે અન્વયે કોમ્યુનિટીની સેવા કરવા સ્કૂલ ગવર્નર, કાઉન્સિલર, મેજિસ્ટ્રેટ...

નોર્થ યોર્કશાયરના સ્કિપ્ટનમાં ઈંગ્સ કોમ્યુનિટી પ્રાઈમરી એન્ડ નર્સરી સ્કૂલમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે. અહીં માત્ર એક વિદ્યાર્થિની માટે સ્કૂલ ચાલુ રાખવી પડી છે. છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૦ વર્ષીય બાળા માટે જ પૂર્ણ સમયના શિક્ષક, હેડટીચર, સપોર્ટ ટીચર્સ...

ભારતના ૧૯મી સદીના વિદ્વાન અને મહાન સમાજસુધારક રાજા રામ મોહન રાયને શ્રદ્ધાંજલિ અર્પવા બ્રિસ્ટોલમાં આવેલી સમાધિ પર બ્રિટન, ભારત તથા અન્ય સ્થળોએથી લોકો રવિવાર...

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઊજવણી કરાઈ હતી. યુકેની ભૂમિ પર સૌપ્રથમ વખત દુર્લભ આદિવાસી નૃત્યો...

ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન યુકેમાં ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં ભારતીય રાષ્ટ્રવાદીઓની ગતિવિધિઓનું કેન્દ્ર બની રહેલી લંડનસ્થિત ઐતિહાસિક ઈમારત ધ ઈન્ડિયા ક્લબ...