Search Results

Search Gujarat Samachar

રૂપાલ વરદાયિની માતાની પલ્લી પર આ વખતે સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. જેની આશરે કિંમત રૂ. ૨૧ કરોડ થાય છે. મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીજી ઓક્ટોબરે રૂ. ૧૧૭૫ કરોડના ફિશરીઝ હાર્બરનો શિલાન્યાસ કર્યો હતો અને એ પછી ૪૫ ગામોને પાણી પૂરું પાડવાની મહી-નર્મદા યોજનાનું...

અગ્રણી ઔદ્યોગિક સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી (ફિક્કી) યુકેના નવા ડિરેક્ટર તરીકે ડો. પરમ શાહની નિમણૂક થઈ છે. ફિક્સી ગુજરાત...

નહીં કોઈ કલાકાર, નહીં કોઈ નેતા, નહીં કોઈ સેલિબ્રિટી, નહીં કોઈ સંત-મહંત. રાજકોટના અમીનમાર્ગ ઉપર આવેલા કપડાંના એક શો-રૂમનું ઉદઘાટન ઝૂંપડપટ્ટીની ૫૧ દીકરીઓના હસ્તે કરી સાથે ‘પ્રિટિઝ શો રૂમ’ અને ‘પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી...

કોડીનાર તાલુકાના અરીઠીયા ગામની પ્રાથમિક શાળામાં નિલેશ અભેસિંહ ભાલીયા ધો.૩માં અને જયરાજ અજીતભાઈ ગોહિલ ધો. ૨માં અભ્યાસ કરે છે. ૨૩ સપ્ટેમ્બરે સાંજના ૬થી ૭ની...

સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઠેર ઠેર સભા-સંવાદ કરી કોંગ્રેસમાં નવી ઊર્જા ભરી હતી. યાત્રાના અંતિમ અને ત્રીજા દિવસે...

યુએસ આર્મીમાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના યુવાન રાજેન્દ્ર ભક્તના મૃત્યુથી વતનમાં વસતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કામરેજ તાલુકાના ઓરણા ગામના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે હશે. ૭મીએ મોદી સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે. જામનગરથી દ્વારકા જશે. દ્વારકાધીશના દર્શન કરીને...

તારાપુર ગામમાં સમાજના કુરિવાજ દૂર કરવા માટે છેલ્લા ૩૦૦ વર્ષથી એક પરિવાર પેઢી દર પેઢી નવરાત્રીએ ભવાઈના કાર્યક્રમ કરે છે. જેમાં ઘરના સભ્યો જ રાવણ, અંબા અને...