Search Results

Search Gujarat Samachar

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બહુચર્ચિત બ્રેક્ઝિટ મામલે ગ્રેટ બ્રિટન જાણે હવે નબળું બની રહ્યું છે. ૨૦૧૬ના રેફરન્ડમમાં કારમી પછડાટ સાંપડતા વડા પ્રધાન ડેવિડ...

અમેરિકાના ઈતિહાસમાં અત્યંત ઘાતકી કહી શકાય તેવા હુમલામાં એક ચિતભ્રમ શખસે મ્યુઝિક કોન્સર્ટ માણી રહેલા સંગીતપ્રેમીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને ૬૦ને મોતને ઘાટ...

ઢીંચણ હોય કે એડી. કોણી હોય કે ખભો. એનો દુઃખાવો માણસમાં હતાશા પ્રેરે. જીવવામાં રસ ના રહે તેવો કંટાળો આવે. યુવાન પણ અકાળે ઘડપણ અનુભવે. આમાંથી છૂટકારા માટે...

• શ્રી સંતરામ ભક્ત સમાજ, યુકે દ્વારા શ્રી સુરેશ સોલંકીના કંઠે સંતરામ મહારાજના પદો અને ભજનો સાથે શરદપૂનમ સત્સંગનું રવિવાર તા.૮-૧૦-૧૭ના રોજ બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી લંડન N2 0SG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક....

બ્રિટનમાં છેલ્લા પાંચ દાયકામાં ૯૦થી વધુ ગુજરાતી મુશાયરામાં શ્રોતાઓને હઝલો(હાસ્ય કવિતાઓ)થી રસ તરબોળ કરનાર મનોચિકિત્સક – હઝલ રત્ન ‘સૂફી મનુબરી’એ ૮૫ વર્ષની...

યુએસમાં ફ્લોરિડા સ્ટેટના ટેમ્પામાં વસતાં ડોક્ટર દંપતી કિરણ સી. પટેલ અને તેમના જીવનસાથી પલ્લવી પટેલે મેડિકલ શિક્ષણને વધુ મજબૂત કરવા નોવા સાઉથ-ઈસ્ટર્ન યુનિવર્સિટી...

જીવદયા કેમ્પેઈન દ્વારા પાળતુ પશુઓના મૃત્યુ બાદ મનુષ્યની માફક તેની અંતિમયાત્રા નીકળે એવું ભાગ્યે જ બનતું જોવા મળે છે, પણ આવું દૃશ્ય હમણાં જ દેખાયું. અમદાવાદના વાડજમાં આવેલા રામાપીર ટેકરામાં એક શ્વાન ચૂપચાપનું બીજીએ મૃત્યુ થયું હતું. આ વિસ્તારના...

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત્ વિદાય લીધી છે. નૈઋત્યના મોસમી પવન પાછા ફરતા પવનની દિશા બદલાઈ છે અને ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવા સાથે ગરમીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. હવામાન સ્વચ્છ અને સૂક્કું થઈ ગયું છે. ભેજના પ્રમાણમાં ઘટાડો...

ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મધ્ય પ્રદેશની સુખ્યાત સાગર યુનિવર્સિટી ‘ડો. હરિસિંહ ગૌર વિશ્વ વિદ્યાલય – સાગર’ના ચાન્સેલર...