Search Results

Search Gujarat Samachar

આઈઝલવર્થ ક્રાઉન કોર્ટેના જજ માર્ટિન એડમન્ડ્સ QCએ મહેમુદને પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની ૪૩ વર્ષીય પત્ની, જર્નાલિસ્ટ અને કેમ્પેઈનર જેમીમા...

એક પાઉન્ડના જૂના સિક્કા વાપરી નાખવા માટે લોકો પાસે હવે ઘણો ઓછો સમય બચ્યો છે. લોકો ખરીદી માટે તેનો ઉપયોગ ૧૫ ઓક્ટોબર સુધી જ કરી શકશે. આ પછી તેની ચલણમાં કાયદેસરતા...

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આંગ સાન સુ કીનું એક પોર્ટ્રેઈટ હટાવી લીધું છે. મ્યાંમારના વર્તમાન...

પ્રેમિકાએ સંબંધનો અંત લાવી દીધાં પછી પણ તેનો પીછો કરનારા અને ધમકીભર્યા સંદેશા મોકલનારા પ્રેમી પ્રદીપ થોમસને હેરો ક્રાઉન કોર્ટે ૨૭ સપ્ટેમ્બર, બુધવારે ૧૦...

૧૪ વર્ષની તરુણીને શરાબ પાઈ તેના પર બળાત્કાર કરનારા ગ્લોસ્ટરના ડ્રગ ડીલર નાસિર શેખને બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટે છ વર્ષની જેલની સજા ફરમાવી છે. નાસિર હાલ ડ્રગ્સની...

માન્ચેસ્ટર સિટીના સ્ટાર ફૂટબોલર સર્ગીયો એગુએરોની કારને નેધરલેન્ડ્સમાં અકસ્માત નડ્યો હતો જેના કારણે તેની એક પાંસળી તૂટી ગઈ હતી. આ સાથે માન્ચેસ્ટર સિટીના પ્રીમિયર લીગ લીડર્સ ટાઈટલની આશાને મોટો ફટકો પડ્યો હતો. એગુએરોએ વર્તમાન સિઝનમાં છ પ્રીમિયર...

પોતાના બોયફ્રેન્ડ થોમસ ફેરક્લોને સાથળ પર બ્રેડ નાઈફ મારનારી ઓક્સફર્ડની ૨૪ વર્ષીય વિદ્યાર્થિની લેવિનિયા વુડવર્ડને તેના માટે જેલની સજા યોગ્ય ન હોવાનું કહીને તેને જેલમાં ન મોકલી આપનારા ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટના જજ ઈયાન પ્રિંગલ QC વિરુદ્ધ જ્યુડિશિયલ...

પતિઃ ક્યાં, ગાયબ હતી ચાર કલાકથી?પત્નીઃ શોપિંગ કરવા ગઈ હતી, મોલમાં.પતિઃ શું લીધું?પત્નીઃ ૧ માથાની પિન અને ૪૫ સેલ્ફી.•

'ગુજરાત સમાચાર' યુ.કે.ના નેજા હેઠળ 'ગુજરાત સમાચાર' ના તંત્રી સી. બી. પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવાર તા.૨૪/૮/૨૦૧૭ના રોજ માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર,...

બોલિવૂડના પીઢ અભિનેતા ટોમ ઓલ્ટરનું ૨૯મી સપ્ટેમ્બરે ૬૭ વર્ષે નિધન થયું છે. ટોમને સ્કિનનું કેન્સર થયું હતું અને તેમની સારવાર મુંબઇની સૈફી હોસ્પિટલમાં ચાલી...