Search Results

Search Gujarat Samachar

નેપાળમાં હાહાકાર મચાવનાર વિનાશક ભૂકંપે ફરી એક વખત મનુષ્યને પ્રકૃતિ સમક્ષ વામણો પુરવાર કર્યો છે. પાતાળથી માંડીને અવકાશ સુધીના ક્ષેત્રે નીતનવા સંશોધનો કરનાર કાળા માથાનો માનવી હજી ભૂકંપની આગાહી કરવાનું કૌશલ્ય કેળવી શક્યો નથી. કા...શ જો આ શક્ય બન્યું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, યુરોપિયન યુનિયન (ઇયુ)ના ૨૮ દેશો માટે અત્યારે સૌથી વધુ શિરદર્દ સમાન સવાલ લાખો નિર્વાસિતોના ધસારાનો છે. યુરોઝોનના દેશોમાં આર્થિક અસ્વસ્થતા, ગ્રીસના અર્થતંત્રની કફોડી હાલત તેમ જ અન્ય આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો...

બર્મિંગહામઃ એક્ઝામ બોર્ડ્સ દ્વારા GCSE અને ‘A’ લેવલ્સમાં ગુજરાતી ભાષા રદ કરવાની સૂચિત યોજના પર ચર્ચા કરવા બર્મિંગહામમાં ગત ગુરુવારે શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કો-ઓર્ડિનેટર જયેશ ચાવડાએ આવો નિર્ણય લેનારાઓ...

નેપાળનો ‘કુતુબ મિનાર’ઃ પહેલાં અને અત્યારે, યુનેસ્કોની યાદીમાં સ્થાન ધરાવતું ભક્તાપુર, પર્વતારોહકોના બેઝકેમ્પમાં રાહત અને બચાવ કાર્ય, ભૂકંપની પ્રચંડ તીવ્રતા દર્શાવતી રોડ પરની તિરાડ, ચોમેર કાટમાળ વચ્ચે પણ ટકી રહેલી અડગ શ્રદ્ધા

કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...

લંડનઃ પ્યાર કરને કી કોઈ ઉમ્ર નહીં હોતી. બ્રિટનના ૧૦૩ વર્ષના જ્યોર્જ કિર્બી અને ૯૧ વર્ષના ડોરીન લકી આ વાત અક્ષરશઃ સાચી પુરવાર કરશે. આ બન્ને મિત્રો આવતા...

લંડનઃ બ્રિટનમાં કેટલાક તજજ્ઞોએ મશરૂમની એક નવી પ્રજાતિ શોધી છે. આ પ્રજાતિની ખાસિયત એ છે કે, તેનો આકાર અદ્દલ માણસનાં શરીર જેવો છે. નોરફ્લોકના કોકલી ક્લે...

નવી દિલ્હીઃ પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિનામાં સ્ત્રીએ વિમાનપ્રવાસ ટાળવો જોઈએ એવુું મનાય છે. નિષ્ણાતોના મતે લાંબા અંતરની વિમાનયાત્રા વેળા સતત બેઠાં રહેવાથી...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.

લંડનઃ બ્રિટનમાં ગુરુવારે યોજાનારી સામાન્ય ચૂંટણી ઇન્ડિયન ફ્લેવરના કારણે ચર્ચામાં છે. બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરન મૂળ ભારતીયો સહિતના બ્રિટિશ એશિયન મતદારોને...