Search Results

Search Gujarat Samachar

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટર એવરેસ્ટ સર કરનારા ભારતનાં પ્રથમ દંપતી ચેતના રાણા શાહુ તથા તેમનાં પતિ પ્રદીપ શાહુનો સન્માન સમારોહ આણંદમાં ઈરમા ખાતે ૧૬મી જુલાઈએ હતો. ચેતનાનો ઉછેર અને ભણતર આણંદમાં જ થયું છે. આ સમારોહમાં ધારાસભ્ય રોહિતભાઈ પટેલ,...

ભરૂચના જુમ્મા મસ્જિદ હાજી કિરમાણિમાં રહેતા શેખ અબ્દુલ રકીમ અબ્દુલ ગફૂરને અઢી મહિના અગાઉ ડીજે વગાડવાની નજીવી બાબતે કેટલાક માણસો સાથે બોલાચાલી થઇ હતી. તે અદાવત રાખીને સાઉથ આફ્રિકાથી ભરૂચ આવેલા અરબાઝ પઠાણ, હારૂન મંઝર, વસીમ પંડિતના સાથીઓએ ગાળાગાળી...

નાટોનાં સભ્ય દેશ તુર્કીમાં લશ્કરની એક ટુકડીએ લશ્કર અમલદારો અને સૈનિકોની એક ટુકડીએ બંડ પોકારીને લોકશાહીથી ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સત્તા કબ્જે કરવાનો...

સુપ્રીમ કોર્ટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)માં માળખાગત સુધારા સંદર્ભે જસ્ટિસ આર. એમ. લોધા કમિટીની ભલામણોને મંજૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ...

રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મોડાસામાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડી અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ન્યાયાલયનો પ્રારંભ તથા નવા ભવનનો શિલાન્યાસ ૧૭મી જુલાઈએ કર્યો હતો. અરવલ્લી જિલ્લા અદાલતનું...

ચાર જિલ્લા કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબી માટે છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરગ્રેટેડ કોસ્ટલ ઝોનનો મેનેજમેન્ટ પ્રોજેક્ટ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ચાલી રહ્યો છે. તેને આખરી ઓપ આપવા ભુજ ખાતે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે ૧૭મીએ...

નવનિયુક્ત વડા પ્રધાન થેરેસા મેએ કેમરન યુગથી અળગા થવાના સ્પષ્ટ સંકેત આપવાની સાથોસાથ વિભાજીત ટોરી પાર્ટીમાં એકતા આણવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંડળની રચના કરી...

ડો. અબ્દુલ કલામને ખલિલ જિબ્રાનનું એક સૂત્ર બહુ પ્રિય હતુંઃ ‘પ્રેમ વગર ઘડેલો રોટલો કડવો હોય છેઃ તેનાથી ટેકો રહે, પણ તેનાથી માણસની અડધી જ ભૂખ ભાંગે છે.’...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા ગુરુ પૂ.હિરજી બાપા તથા મંડળના ગુરુ પૂ.રામબાપાના નિમિત્તે ગુરુપૂર્ણિમાની ઉજવણી રવિવાર તા.૨૪-૭-૧૬  સવારે ૧૧થી બપોરે ૨ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે...