Search Results

Search Gujarat Samachar

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં ૧૪મીએ બે પાકિસ્તાની બોટો મળી આવી હતી, આ દિવસે રાત્રે જ વધુ ત્રણ વિદેશી બોટો પણ ઝડપાઈ હતી. સીમા સુરક્ષા દળના જવાનોની પેટ્રોલીંગ દરમિયાન એક દિવસમાં પાંચ જેટલી પાકિસ્તાની બોટો મળી આવતાં આ વિસ્તારમાં સુરક્ષા...

સુરતમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા આવતા અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપની અસર ભાવનગર, અમરેલી, સાવરકુંડલા અને દક્ષિણ ગુજરાતના અડાજણ સુધી અનુભવાઈ હતી. સવારે ૯.૨૪ મિનિટે ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. માત્ર પાંચથી સાત...

શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહના પિતા, સંઘ પરિવારના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ વી. દોશીનું ૧૩મી જુલાઈએ ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું....

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી અને તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી ૧૭મી જુલાઈએ વિધિવત રીતે સુરત શહેરમાં સ્થાયી થવા માટે...

સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના સ્થાપક, પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન કાસમ બાપુ તિરમિઝીનું ૮૫ વર્ષની વયે ૧૬મીએ અવસાન થયું...

એર ઈન્ડિયાની વિમાન સેવા બંધ થયા બાદ સેવા ફરી શરૂ કરવા ભાવનગરના સાંસદ ડો. ભારતીબહેન શિયાળની રજૂઆતને લીધે બીજી ઓગષ્ટથી ભાવનગર અને મુંબઈ વચ્ચે એર ઈન્ડિયાની...

પાકિસ્તાની મોડેલ, અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી ૨૬ વર્ષીય કંદીલ બલોચની તેના ઘરમાં જ તેના ભાઈ વસીમે હત્યા કરી અને પછી ફરાર થઈ ગયો હતો. કંદીલનું...

હાર્દિક પટેલના છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મળ્યા હોવાથી રવિવારે પોલીસ કાફલો તેને લઈને હિંમતનગર આવી શામળાજી પાસેના રતનપુર પાસેની ગુજરાતની સરહદ...

શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનને ગત તા. ૫ જુલાઇના રોજ બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મળેલી બ્રેન્ટ કાઉન્સિલની પ્લાનીંગ કમીટીની બેઠકમાં બે માળના કાર પાર્કિંગ,...