Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં હિજાબ (બુરખો) પહેરીને બેઠેલી મુસ્લિમ મહિલાને તાજેતરમાં સાઉથ વેસ્ટ એરલાઇન્સના વિમાનમાંથી ઉતારી દેવાઈ હતી. મહિલાએ ફ્લાઇટ એટન્ડન્ટને ફરિયાદ કરી હતી કે તે સાથે બેઠેલા સહયાત્રીની સાથે કમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી નથી. તેથી તેની સીટ બદલવામાં...

રાષ્ટ્રપતિ હુરુ કેન્યાટ્ટા અને ઉપરાષ્ટ્રપતિ વિલિયમ રુટ્ટોએ સ્થાનિક સ્ટેડિયમમાં થેંક્સગિવિંગ પ્રેયરમાં બન્નેના સમર્થકોએ નેતાઓ સાથે મુલાકાત માટે, હાથ મિલાવવા...

કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં વિદ્યાર્થિનીની સેનાના જવાન દ્વારા કથિત છેડતીની ઘટના પછી ૧૬મીએ ખીણ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં પાંચ કાશ્મીરીઓનાં મોત થયા...

વળી પાછું એક વાર પાટીદાર આંદોલન થયું! આ વખતે મહેસાણા - સુરત તેનાં કેન્દ્રો રહ્યાં. હાર્દિક તો હજુ જેલમાં છે. પાટીદાર અનામત આંદોલનનો એ ઊભરતો યુવાન ચહેરો...

ભારતમાં ઓણ સાલ ચોમાસું સારું રહેવાનો વરતારો હવામાન ખાતાનો છે. કૃષિ ક્ષેત્ર આધારિત અર્થતંત્ર ધરાવતા દેશ માટે આ અવશ્ય આનંદના સમાચાર છે, પણ ભારત સરકારને આ આગાહીના આનંદ કરતાં એ ચિંતા વધુ છે કે ચોમાસુ શરૂ થાય ત્યાં સુધીના દિવસો પસાર કરવા કેવી રીતે?...

બ્રિટનના નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના તાજને શોભાવતો કોહિનૂર હીરો ભારતનો છે અને તે સ્વદેશ પરત લાવવો જોઇએ તેવી દાયકાઓ જૂની માગણીથી વિપરિત ભારત સરકારે...

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જનતા દળ (યુનાઇટેડ)નું નેતૃત્વ સંભાળવાની સાથે જ રાષ્ટ્રીય રાજનીતિમાં પગરણ માંડ્યા છે. બિહારની ચૂંટણીમાં શાનદાર વિજય સાથે ભાજપવિરોધી મોરચાના કેન્દ્રસ્થાને આવી ગયેલા નીતિશ કુમારની નજર હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ...

તીવ્ર મહેચ્છા - મહત્ત્વાકાંક્ષાઓની કિંમત પણ ભારે ચુકવવી પડતી હોય છે. ગત સપ્તાહે પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલની ઈઝરાયેલી રાજકારણીઓ...

ઈયુ કમિશને બાસમતી ચોખાના ઉત્પાદકોને ચોખાની ખેતીમાં વપરાતા ટ્રાઈસાયક્લાઝોલ કેમિકલનું પ્રમાણ હાલના કાયદેસર માન્ય પ્રમાણથી ૧૦૦મા ભાગનું એટલે કે ૦.૦૧ ppm કરવાનો...

આપણે સહુએ જૂની ચીજવસ્તુઓ છોડીને આધુનિક અને વધુ સુવિધાજનક વસ્તુઓ પાછળ આંધળી દોટ મૂકી છે. અગાઉના સમયમાં સુવા માટે આપણે ત્યાં ખાટલા જ ઉપયોગમાં લેવાતા પણ અત્યારની...