શહેર પાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ ‘સ્કલ્પ્ચર’ પ્રોજેકટ અંતર્ગત ગાંધીજીનો વિશાળ ચરખો બનાવડાવ્યો છે જેણે બે આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય રેકોર્ડ મેળવ્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા, શિલ્પ કલારત્ન, સુરેન્દ્રનગરનું સોનું સહિતના એવોર્ડ મેળવનાર સુરેન્દ્રનગર...

