Search Results

Search Gujarat Samachar

વુલ્વરહેમ્પટનમાં ૨૨ વર્ષીય યુ ટ્યુબ પ્રેન્કસ્ટારે પોતાનું માથું માઈક્રોવેવમાં નાખ્યું હતું. તે ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે પાંચ ફાયરફાઈટરોને એક કલાકની જહેમત કરવી પડી હતી. તેણે અને તેના મિત્રોએ તેના માથાની ફરતે પોલીફીલા રેડ્યું હતું. મિત્રોએ...

બાળકોને કફ માટેનું સિરપ આપવું ન જોઈએ પરંતુ, તેમને જૂના જમાનાના ઔષધ મધ અને લીંબુ આપીને સારવાર કરવી જોઈએ તેવી સલાહ જાણીતા પીડિઆટ્રિશિયને આપી છે. રોયલ કોલેજ ઓફ પીડિઆટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થમાં ટ્રેઈનીઝ કમિટીના ચેરમેન ડો. ઓલિવર બેવિંગ્ટને જણાવ્યું...

શેફિલ્ડમાં ઉબેર ટેક્સીના મેનેજમેન્ટ સંબંધિત પૂછપરછનો ઉત્તર ન આપવા બદલ કાઉન્સિલે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. તેનું લાયસન્સ ૧૮ ડિસેમ્બર સુધી અથવા અપીલની સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ લંડનમાં...

૨૦૧૮થી ફૂડ પેકેટસ પર નવા ‘લીટલ બ્લૂ ફ્રિઝ’ ફૂડ લેબલ લગાવવાની શરૂઆત થશે, જે શોપકીપરોને (-) પ ડિગ્રી સેન્ટિગ્રેડ કરતા ઓછા તાપમાને ફ્રિઝમાં મૂકવાની વસ્તુઓ વિશેની માહિતી આપશે. વેસ્ટ રિડક્શન ચેરિટી WRAPના અહેવાલ પ્રમાણે બ્રિટનમાં કુલ ફ્રિઝના લગભગ...

લંડનના સૌથી મોટા અને સૌથી સફળ સ્વતંત્ર હોલસેલર્સ પૈકીના એક ધામેચા કેશ એન્ડ કેરીએ ક્રિસમસ ફેસ્ટિવલની આવી રહેલી સીઝન પહેલા એવોર્ડ વિજેતા ગોવા પ્રિમિયમ બીયરના...

કંપનીના કર્મચારીઓને વિશ્વના કોઈપણ ખૂણે પહોંચાડવામાં HR ટીમ્સને મદદરૂપ થતા અને આ ટેક્નોલોજીના પ્રણેતા ગણાતા 'MOVE ગાઈડ્સ' એ ગ્લોબલ રિલોકેશન કંપની 'ટીમ રિલોકેશન્સ...

વડા પ્રધાન થેરેસા મેએ ઈયુ સાથે સમજૂતી કરવાના પ્રયાસોમાં આખરે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. યુકેના નેગોશિયેટરોએ આયર્લેન્ડ, ડીયુપી અને ઈયુ સાથે સમજૂતીને...

ભારતીય હાઈ કમિશને ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સહયોગમાં શીખ ધર્મના ૧૦મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીની ૩૫૦મી જન્મજયંતીએ સાત ડિસેમ્બરે હાઉસ...

ધ ઈન્ડસ એન્ટરપ્રાઈઝ (TiE)એ ગઈ તા. ૬ ડિસેમ્બરને બુધવારે નાઈટ્સબ્રીજમાં કાર્લટન જુમૈરા ખાતે તેનો ૨૫મો સ્થાપના દિન ઉજવ્યો હતો અને નીના અમીન MBEની (TiE)ના...

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની હત્યાનાં ષડ્યંત્રને સુરક્ષા એજન્સીએ નિષ્ફળ બનાવી ૨૦ વર્ષના નઇમુર ઝકરિયા અને ૨૧ વર્ષના આકિબ ઇમરાન એમ બે આરોપીની ધરપકડ કરી...