Search Results

Search Gujarat Samachar

અભિનેત્રી ઝાયરા વસીમ તાજેતરમાં દિલ્હીથી મુંબઇની ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. ૧૭ વર્ષીય ઝાયરા સાથે ફ્લાઈટમાં આધેડ વ્યક્તિએ દુર્વ્યવહાર કર્યો હતો અને તેને...

અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં ‘બદલાપુર’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મને હાલ પૂરતું ‘ધ પિયાનો પ્લેયર’ નામ અપાયું છે. મોટા ભાગે...

બોલિવૂડના શોમેન સ્વ. રાજ કપૂરની જીવનકથા લખાવાની ચર્ચા બોલિવૂડમાં છે. કપૂર પરિવારના નજીકના મિત્ર રાહુલ રવૈલે આ બીડું ઉપાડયું હોવાની વાત છે. રાહુલે આ અંગે...

સંજય દત્ત હાલમાં ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ૩’નું શૂટિંગ કરી રહ્યો છે અને તે બહુ જલદી ‘તોરબાઝ’ના શૂટિંગમાં વ્યસ્ત બનશે. બોલિવૂડમાં ચર્ચા છે કે ‘તોરબાઝ’માં...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં મતદાનનો બીજો તબક્કો ૧૪ ડિસેમ્બરે (આ અંક છપાઈને તમારા હાથમાં પહોંચી ગયો હશે ત્યારે) પૂરો થશે. આ દરમિયાન પાકિસ્તાનના સૈનિકી...

ઠંડીના વાતાવરણમાં ત્વચા સૂકી થઈ જાય છે. કેટલીક મહિલાઓને શુષ્ક-નિસ્તેજ ત્વચા અને રેસિસનો પણ સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આ દિવસોમાં પાર્લરમાં જઇને ત્વચાની...

વધતી વયે વીડિયો ગેમ રમો તો આપણું મગજ ચુસ્ત રહી શકે છે... એક અભ્યાસ મુજબ મોટી ઉંમરનાં લોકો જે ખાસ કમ્પ્યૂટર તાલીમનો અભ્યાસ કરે છે તેઓમાં વિસ્મૃતિની સમસ્યા...

ટીચરઃ હરીશ, અકબરે ક્યાં સુધી શાસન કર્યું હતું?હરીશઃ મેડમ, ઈતિહાસના પુસ્તકના પેજ નં. ૧૪થી પેજ નં. ૨૦ સુધી.•

કટ્ટરપંથી દેશ તરીકે ઓળખાતા સાઉદી આરબમાં ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનના શક્તિશાળી હોવાની સાથે જ દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. રાજધાની રિયાધમાં...

ભારતમાં સિંદુરનું સાંસ્કૃતિક મહત્ત્વ છે. લગ્ન પછી દરેક મહિલા પોતાના સેંથીમાં સિંદુર પૂરે છે. આ સિવાય પૂજા-પાઠમાં પણ દેવતાઓને સિંદૂર ચઢાવવાનો રિવાજ છે....