Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં થવાની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યનાં બંને પક્ષો વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામશે એવું રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે....

લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં ખાસ કરીને ભાજીઓની વાત કરીએ તો ઠંડીની શરૂઆતથી લીલી ભાજી બજારમાં જોવા મળે છે. મેથી, સવા, તાંદળજો,...

રાજ્ય વિધાનસભાની ૯મી અને ૧૪મી ડિસેમ્બરે એમ બે તબક્કામાં યોજાનારી ૧૮૨ બેઠક માટેની ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપની કુલ ૧૩૪ બેઠકની યાદી ત્રણ તબક્કામાં બહાર...

આ વખતે ચૂંટણી સમીકરણ જુદા છે. એ જોતાં પાટીદાર આંદોલનને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના નેતાઓ પણ સ્વીકારે છે કે આ ચૂંટણીમાં ૧૦થી ૨૫ ટકા પાટીદાર પણ દૂર જશે તો મોટું નુકસાન થઈ શકે એમ છે. આ જ કારણોસર આ...

• ચિન્મય મિશન યુકે દ્વારા ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૫.૧૧.૧૭ સવારે ૯.૩૦થી સાંજે ૫ શિવસંકલ્પ સુક્તમ વર્કશોપ – રવિવાર તા.૨૬.૧૧.૧૭ સવારે ૧૦.૩૦થી બપોરે ૨.૩૦ ગીતા જયંતી/તપોવન જયંતી. ભગવદ ગીતાના...

વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી યુરોપિયન યુનિયન સિવાયના દેશોના નાગરિકો માટે નવી વિઝા નીતિ જાહેર કરી છે, જે અનુસાર ભારત સહિતના દેશોના નાગરિકોને મળતા વિઝાની સંખ્યા બમણી કરાશે. બ્રિટન વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સર્જનાત્મક ક્ષેત્રના નિષ્ણાત...

ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ...

બ્રિટનનું રાષ્ટ્રીય દેવું વર્ષ ૨૦૦૦ પછી ૩૧૭ બિલિયન પાઉન્ડથી છ ગણું વધીને ૧.૮ ટ્રિલિયન પાઉન્ડ થયું છે. બ્રિટિશ કરદાતાના માથે આ જંગી દેવાંના વ્યાજનો બોજો પણ અધધ..૫૨૦ બિલિયન પાઉન્ડ થયો છે.

ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યોની ચૂંટણીએ એવું મહત્ત્વ ધારણ કર્યું છે જાણે ભારતીય લોકશાહીનું ભાવિ જ નહિ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સોનિયા ગાંધી અને ખાસ તો,...

ભવન્સ કેમ્પસમાં ૧૧મીએ બે સ્ત્રીમિત્રો દેવિકા ધ્રુવ અને નયના પટેલના પત્ર શ્રુંખલા ગ્રંથ ‘આથમણી કોરનો ઉજાસ’નું લોકાર્પણ થયું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી...