મોટરસાયકલ પર હિમાલયના સૌથી ઊંચા ઘાટ ફતેહ કરનાર પ્રથમ : પલ્લવી ફોજદાર

પાસનો અર્થ આમ તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એવો થાય, પણ અહીં જે પાસની વાત છે એનો અર્થ પહાડો વચ્ચેની જગ્યા અથવા પહાડો વચ્ચેથી અવરજવર કરવા માટેના સાંકડા પ્રાકૃતિક માર્ગ થાય. પાસને પર્વતીય રસ્તો કે ઘાટ પણ કહેવાય... ઊંચાઈ પર આ ઘાટ અત્યંત ખતરનાક હોય....

ત્વચાને ડિટોક્સ કરે મડ માસ્ક

મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી ચહેરાની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. માટીમાં અનેક પ્રકારના ગુણ જોવા મળે છે. તમે ઘરે જ મડ માસ્ક બનાવી શકો છો. ત્વચાને ડિટોક્સિફાય કરવી બહુ જરૂરી છે. એનાથી આપણી સ્કિનમાં રહેલી ગંદકી સાફ થઇ જાય છે અને તમારો ચહેરો...

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે....

આજકાલ અશાંતિમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દેશની સૌથી મોટી કન્યાશાળાનો પ્રારંભ થયો છે. એક તરફ કટ્ટરવાદી તાલિબાનીઓ દેશમાં શરિયા પ્રથા લાગુ...

હીરો તો જેટલો સફેદ એટલો સારો અને મૂલ્યવાન... સહુ કોઇની વર્ષોથી આ માન્યતા રહી છે. અરે, એક જમાનામાં ઝવેરીઓ પણ આવું જ કહેતા, પરંતુ આધુનિક જમાનામાં - સમયના...

સંસ્કારનગરીના વતની અને ભારતનાં પ્રથમ ફોટોજર્નલિસ્ટ હોમાઇ વ્યારાવાલાના નિધનના ૯ વર્ષ બાદ ન્યૂ યોર્કના મેટ મ્યુઝિયમમાં તેમના ૧૨૫ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન...

હોબો બેગ માનુનીઓ માટેના પર્સની એક સ્ટાઇલ છે, જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનું મટીરિયલ મોટા ભાગે સોફ્ટ હોય છે અને એમાં લાંબો પટ્ટો...

ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ આપવાના કેસમાં દોષિત ઠેરવીને કેદ અને દંડની સજા ફરમાવવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભા...

ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ...



to the free, weekly Gujarat Samachar email newsletter