કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

એગ્સ ફ્રીઝિંગ ટેક્નિકઃ સ્ત્રીઓ માટે વરદાન કે અભિશાપ?

આજકાલ યુકે અને વિશ્વભરમાં ફર્ટિલિટી ક્લિનિક્સનો રાફડો ફાટ્યો છે. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓએ ભવિષ્યમાં બાળક મેળવી શકાય તે માટે અત્યારથી પોતાના એગ્સ, ઈંડા કે અંડાણુ ફ્રીઝ કરાવી લેવા જોઈએની સલાહો આપતી જાહેરાતો ચોતરફ છવાઈ ગઈ છે. થોડાં દાયકા અગાઉ,...

આ છે ૧૭ વર્ષની તેજલ પાલિયા, જે ૫૧ દિવસથી લંડનના રોયલ ડર્બી હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન તેણે ૧૨ દિવસ તો આઇસીયુ (ઇન્ટેસિવ કેર યુનિટ)માં રહેવું પડ્યું...

ચીનની યુ જિયાનજિયાએ ૨૦૧૬માં વિશ્વની સૌથી લાંબી આંખની પાંપણો ૪.૮૮ ઈંચ (૧૨.૫ સે.મી.)નો રેકોર્ડ સર્જ્યો હતો. હવે તેણે પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. હવે...

સંતાનને જન્મ આપ્યા બાદ શરૂઆતના ૬ મહિનામાં તેની સારસંભાળ લેતી માતા તેની ઉંમરથી ૩થી ૭ વર્ષ જેટલી મોટી દેખાવા લાગે છે. મતલબ કે તેના સ્વાસ્થ્ય પર આટલી અસર...

આપણે જ્યારે મેકઅપ માટે કોસ્મેટિક્સ લેવા જઈએ છીએ ત્યારે સેલ્સપર્સન આપણને પૂછે છે કે તમારી સ્કિન-ટાઇપ કઈ છે, તમને એ પ્રમાણે કોસ્મેટિક્સ દેખાડીએ. આમ પૂછવાનું...

 બ્રિટનના નૌકાદળ રોયલ નેવીએ પ્રથમ મહિલા રિયર એડમિરલના નામની જાહેરાત કરી છે. નેવીના ૫૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઇ મહિલાની રિયર એડમિરલ તરીકે વરણી કરાઇ...

પોતાના નવજાત શિશુને માતાનું દૂધ નહિ પીવડાવી શકતા વિશ્વભરના લાખો માતા-પિતા માટે ઉત્સાહપ્રેરક સમાચાર છે. અમેરિકી મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ દુનિયામાં પહેલી...

ક્રિકેટનો વ્યાપ વધારવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વિશ્વતખ્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આની સાથે સાથે જ હવે આઇસીસીએ મહિલાઓનું યોગદાન...



to the free, weekly Gujarat Samachar email newsletter