તમારા ચહેરાને ચમકાવો ઘરગથ્થુ સામગ્રીથી

જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં...

‘નાસા’ની ‘ઓલ ફિમેલ’ ક્રૂએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બહાર સ્પેસવોક કરી

સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો. મેક્કલેન અને નિકોલ એયર્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માંથી સાથે બહાર નીકળ્યા હતા અને...

વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...

ભારતીય પરિધાન સાડી કોઈ પણ યુવતીથી લઈને વૃદ્ધા સુધી દીપે છે. પ્રભાવશાળી અને ગરિમાસભર સાડી નીતનવી રીતે પહેરીને તમારા દેહ મુજબ પહેરી શકાય છે. જોકે કેટલીય...

આરોગ્ય સુવિધા વધવાને કારણે માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. યુકેમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, જો કે છેલ્લા ૪૫ વર્ષમાં મહિલાઓનાં સરેરાશ આયુષ્યમાં સાત વર્ષનો વધારો થયો છે તો પુરુષોના સરેરાશ આયુષ્યમાં ૧૨ વર્ષનો વધારો થયો છે. ભૂતકાળ ઉપર નજર...

લિસી પ્રિયા કંગુજુમ પર્યાવરણની રક્ષા બાબતે ૮ વર્ષની નાની ઉંમરથી ખૂબ જ મહેનત કરી રહી છે. તેણે પર્યાવરણની રક્ષા બાબતે ૨૧ દેશોમાં ભાષણ પણ કર્યાં છે. પ્રિયાએ...

બાળાથી લઈને વૃદ્ધા સુધી કોઇક જ હશે જેને મહેંદી લગાવવી પસંદ ન હોય. લગ્નનો પ્રસંગ હોય કે તહેવાર માનુનીઓ મહેંદી લગાવવાનું અચૂક પસંદ કરે છે. હવે તો તૈયાર મહેંદીની...

લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે. લગ્નમાં દુલ્હનની સાથે સાથે તેની નજીકની સગા સંબંધી મહિલાઓ પણ મેકઅપ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. લગ્નમાં દરેક મહિલા ખુબસૂરત...

હળવી ઠંડી હોય તોય પણ માથે કેપ અને હાથમાં મોજા પહેરવા ગમે છે. ગરમ વસ્ત્રોમાં આમ તો સ્વેટર્સ, જેકેટ, શાલ, લોંગ કોટથી માંડીને મોજાનું કલેક્શન લોકો રાખે જ...

બિલાડીના પેટમાં ખીર અને સ્ત્રીનાં પેટમાં વાત ટકતી નથી એવી એક વક્રોક્તિ છે. જોકે, આ વાત સાચી લાગતી નથી કારણ કે સાઉથ વેલ્સની અને ચાર સંતાનની માતા ઝેના કૂપરે...

ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામને ફોર્બ્સનાં વિશ્વની સૌથી વધુ શક્તિશાળી ૧૦૦ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતની ત્રણ મહિલાઓ આ લિસ્ટમાં સ્થાન...



to the free, weekly Gujarat Samachar email newsletter