ચહેરાના આકાર મુજબ પસંદ કરો નોઝપિન

નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી...

ત્વચાને ચમકદાર બનાવે વિટામિન-ઇ કેપ્સ્યુલ

ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ત્વચામાં ખાસ ફરક જણાતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને...

મધ્ય પ્રદેશના શ્યોપુરમાં ગર્ભવતી મહિલા મૂર્તિ સુમન (ઉં ૨૩) પ્રસવ પીડામાં જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરી તો મહિલાના ગર્ભમાં ૬ બાળકો...

સિઝન ગમે તે હોય ત્વચા સાફ રહે તો આપોઆપ સુંદરતા મળી રહે. ત્વચાને સાફ કરવાથી ત્વચાને ગંદકી, ઓઇલ અને મૃતકોષોથી મુક્ત કરી શકાય છે. ત્વચાને તંદુરસ્ત રાખવા તેને...

ક્યારેક એવું બને કે મહિલાઓ કે યુવતીઓને ફુલ મેક અપ કરવાનો સમય ન હોય અથવા તેમણે ફુલ મેક અપ કરવો ન હોય. આ સમયે આંખોને હાઈલાઈટ કરવા માટે તેઓ મસ્કરાનો ઉપયોગ...

રાજકોટ નાનામવામાં રહેતા શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરીબા નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. કિન્નરીબાએ પોતાના ઘરમાં ૫૦૦ પુસ્તકની લાઇબ્રેરી સજાવી છે,...

પોશાક તમારા પ્રમોશનલ લુકમાં મોટો ભાગ ભજવે છે. તમારું કામ તો ઓફિસમાં તમને ઓળખ અપાવે જ છે, પણ તમારો દેખાવ પણ તમારી પ્રોફેશનલ પર્સનાલિટીમાં મોટો ભાગ ભજવે...

થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિયેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતનાં તારની...

ઉત્તરાખંડમાં આવેલા નૈનિતાલના ગોલાપુર ગામની રિયા પલાડિયા તેની શરીરની લવચિકતાથી સૌને આશ્ચર્ય ચકિત કરી દે છે. રિયાએ અદ્ભુત રેકોર્ડ પણ કર્યો છે. રિયાએ એક મિનિટમાં...

કેનેડાની ડાના ગ્લોવાસ્કા વિગન ડાયેટને કારણે ચર્ચામાં છે. તેના નામે સૌથી લાંબા સમય સુધી પ્લેન્ક પોઝિશનમાં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે. પ્લેન્ક એક પ્રકારની...

રેશમી સુવાળી ત્વચા કોને ન ગમે? જોકે ત્વચાની જેવી કાળજી રાખો એવી એ રહેશે. ખીલ, બ્લેકહેડ્ઝ, ડાઘ એ વાતનો સંકેત આપે છે કે તમે ત્વચાની યોગ્ય માવજત કરતા નથી....

વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...



to the free, weekly Gujarat Samachar email newsletter