અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી...

મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. 

વયના વધવા સાથે તમારા આનંદ અને ખુશી પણ વધતાં જાય છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુવાનો કરતાં વૃદ્ધો વધુ સુખી હોય છે. ઇમોશનલ...

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું...

એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવી વાઈરસથી મુક્ત કરી સિદ્ધિ હાંસલ...

દૂધી એવું શાક છે કે જે મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. તેમાંથી માત્ર શાક જ નહીં, જાતભાતના અન્ય વ્યંજન બનાવી શકાય છે. જેમ કે, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં ગુજરાતીઓમાં...

લાંબા ગાળાના દુઃખાવાથી પીડાતા દર્દીઓને ફેમિલી ડોક્ટરોએ કંઈ પણ કરવાને બદલે નુક્સાનકારક અને બિનઉપયોગી ઓપીઓઈડ્સ આપવાનું બંધ કરવું જોઈએ તેમ વિશ્વના અગ્રણી...

ઈ-સિગારેટ્સનું સેવન ન કરતી વ્યક્તિની સરખામણીમાં સેવન કરતી વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા વધવા ઉપરાંત કોરોનરી આર્ટરીને લગતા રોગ અને ડિપ્રેશનનું જોખમ...

પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...

એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. તેની સારવાર અશક્ય મનાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની એક ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવીના...

જો માતા-પિતાની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી રહેશે તેવી સામાન્ય માન્યતા છે. મતલબ કે જો માવતરને આંખમાં ચશ્માં હોય તો તેમનાં સંતાનોને...

હુમલા અથવા યૌનશોષણ કે હિંસાના અનુભવોના આઘાતના પગલે ૧૨ વર્ષ જેટલી વયના બાળકો પણ આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના વ્યાપક અને ચિંતાજનક અભ્યાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter