અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ્સ અને નિયમિત વોકિંગ ખતરો ઘટાડશે

ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

મોટા ભાગના માતાપિતા એ વાતનો સ્વીકાર કરે છે કે બાળકો તેમનામાં તંગદિલી વધારે છે. હવે એ વાતનો પણ સ્વીકાર થયો છે કે બેથી વધુ બાળકો માતાની તંદુરસ્તીને નુકસાન...

ડાયાબિટીસને કારણે લોકો સ્કિન-પ્રોબ્લેમ્સનો ભોગ બની રહ્યા છે એ આપણે વીતેલા સપ્તાહે જાણ્યું. આપણે જોયું કે ડાયાબિટીસથી શરીરમાં લોહીની નસો પર થતી અસર, જેમાં...

રાત્રે સૂઈને સવારે એકદમ ઉઠતી વખતે કે બપોરે સૂતા પછી ઓચિંતા ઉઠતી વખતે મોટી ઉંમરની વ્યક્તિઓ (ખાસ કરીને સ્ત્રીઓ)ને એકાદ મિનિટ માટે આંખે અંધારા આવે છે કે ચક્કર...

તણાવ અથવા ચિંતાતુરતાના કારણે બીમારીની રજા લેનારા પોલીસ ઓફિસર્સની સંખ્યામાં ગત વર્ષમાં ૭૭ ટકાનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષમાં આશરે ૧૦,૦૦૦ પોલીસ અધિકારીએ સ્ટ્રેસ...

યુકેમાં પ્રતિબંધિત કરાયેલી ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર ભારત, સાઉથ આફ્રિકા અને નેપાળમાં મોકલી અપાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સીરિન્જનો વપરાશ અસલામત હોવા વિશે...

લંડનઃ કોઈ પણ સમાજ અને રાષ્ટ્ર માટે સમૃદ્ધિની પારાશીશી તેના નાગરિકોનાં આરોગ્યને ગણવામાં આવે છે. આ બાબતે બ્રિટન સદનસીબ છે કે તેની પાસે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) જેવી...

ડાયાબિટીસ ભલે ખુદ એક રોગ ન હોય, પરંતુ તે અસંખ્ય રોગોને આવકારનારી એક શારીરિક અવસ્થા છે. ડાયાબિટીસને કારણે શરીરનું લગભગ દરેક અંગ અસરગ્રસ્ત થઈ શકે છે. ડાયાબિટીસના...

આપણે એક યા બીજા સમયે જોયું છે કે કેટલાક બાળકો તેમના શિક્ષકોથી માંડીને માતા-પિતાના સતત પ્રયાસો છતાં ભણવામાં ઢ જ રહેતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોથી...

આલ્ફાલ્ફા શબ્દ વાંચીને મૂંઝાઇ ગયાને?! આલ્ફાલ્ફા એટલે આપણે સહુ જેને રજકો તરીકે ઓળખીએ છીએ તે. આ કઠોળને ફણગાવીને કે એની ચા બનાવીને લેવાથી હાડકાં નબળાં પડવાં,...

૨૧ જૂને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાશે. આ પ્રસંગે આપને તન-મન માટે લાભકારક યોગાસનના વિવિધ પ્રકારો વિશે તો ઘણું જાણવા-વાંચવા મળશે, પરંતુ આ લેખમાં સાધુ અક્ષરજીવનદાસજી...



to the free, weekly Gujarat Samachar email newsletter