
પાર્કિન્સન્સ એટલે કંપવાના દર્દીઓ વારંવાર સંતુલન ગુમાવીને પડતાં આખડતાં રહે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. પાર્કિન્સન્સને કારણે ચોક્કસ પ્રકારના...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ...
પાર્કિન્સન્સ એટલે કંપવાના દર્દીઓ વારંવાર સંતુલન ગુમાવીને પડતાં આખડતાં રહે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. પાર્કિન્સન્સને કારણે ચોક્કસ પ્રકારના...
લંડન: પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા ‘બી ક્લીઅર ઓન કેન્સર’ અભિયાનના ભાગરુપે રીલિઝ કરાયેલી નવી ફિલ્મમાં મિસિસ જ્યોતિ હોવે સહિત કેન્સરમાંથી જીવતાં બચેલા બ્લેક...
દૂધને વેજિટેરિયન કહેવાય કે નહીં? જેટલા માથા એટલા વિચાર છે. કેટલાક કહે છે કે હા, દૂધ વેજિટેરિયન છે અને કેટલાક કહે છે કે ના. કેટલાક એવી દલીલ કરે છે કે હ્યુમન...
લંડનઃ અસ્થમાની સારવાર લઈ રહેલાં અડધોઅડધ બાળકો આ રોગ ધરાવતા ન હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આ તારણોના પરિણામે સંખ્યાબંધ બાળકોને આડેધડ અસ્થમાનું નિદાન...
લંડનઃ મહિલાઓને તેમના અંડરવેર્સમાં બેબી ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. યુએસની જ્યુરીએ કેન્સર થવાના એક કેસમાં મૃતક મહિલા જેકી ફોક્સના પરિવારને ૭૨ મિલિયન ડોલર (૫૧ મિલિયન પાઉન્ડ)નું વળતર ચુકવવા બેબી પાવડરના ઉત્પાદક જ્હોન્સન...
લંડનઃ NHS ઈંગ્લેન્ડ એપ્રિલ ૨૦૧૭થી ચોકોલેટ બાર સહિતની આઈટમો અંદાજે ૨૦ ટકાનો સુગર ટેક્સ લાદવાની દિશામાં આગળ વધી રહે છે. આગામી મહિનાથી હોસ્પિટલો અને અન્ય...
માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત...
લંડનઃ આરોગ્ય અંગે ભયના કારણે બ્રિટિશરો માંસાહારથી દૂર જઈ રહ્યા છે. વજન ઘટાડવા ઈચ્છુક અને પ્રોસેસ્ડ ફૂડ અંગે ચેતવણીઓ માનીને લાખો બ્રિટિશરોએ તેમના આહારમાં...
લંડનઃ હાઈ સ્ટ્રીટ કાફેઝના ગરમ પીણાં, હોટ ચોકોલેટ્સ અને ફ્લેવર્ડ કોફીમાં ભારે જોખમી પ્રમાણમાં ખાંડ અને કેલોરીઝ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. સ્ટારબક્સના...
લંડનઃ સ્માર્ટફોન્સની ગુલામીમાં લોકો ફસાઈ રહ્યાં છે ત્યારે ફર્ટિલિટી નિષ્ણાતે પુરુષોને તેમના જેકેટ્સના પોકેટ્સમાં ફોન રાખવા સામે ચેતવણી આપી છે. ટ્રાઉઝરના...