અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી...

મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. 

 બ્રિટનમાં લિવર ડાયાલિસીસ મશીનની સારવારથી આલ્કોહોલના લીધે નિષ્ફળ ગયેલા લિવરના સૌપ્રથમ પેશન્ટને જીવતદાન મળ્યું છે અને ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. નોર્થ લંડનમાં રોયલ ફ્રી હોસ્પિટલ ખાતે પ્રણેતારુપ ડાયાલિવ ઉપકરણથી સારવાર...

સોયની અણી વાગે તો પણ ચીસ નીકળી જાય એવા આપણા શરીર પર ડોક્ટર વિવિધ પ્રકારનાં સાધનોથી સર્જરી કરી રહ્યાં હોય તો પણ ખબર પડતી નથી તે કમાલ છે એનેસ્થેશિયાની...

ઈંગ્લેન્ડમાં ભારે શરાબપાન આગામી પાંચ વર્ષમાં ૬૩,૦૦૦નો ભોગ લેશે તેવી ચેતવણી આપતા મેડિકલ વ્યવસાયના વરિષ્ઠ સભ્યો અને હેલ્થ ચેરિટીઝે આલ્કોહોલ માટે લઘુતમ યુનિટ...

લેન્સેટમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય અભ્યાસના અનુમાન અનુસાર વિશ્વભરમાં ૨૦૫૦ સુધીમાં ૧૩.૧ કરોડ લોકો પાગલપણાના શિકાર હશે. હાલ આશરે ૪.૭ કરોડ લોકો પાગલપનના શિકાર...

 બ્રિટનમાં કેન્સરનું નિદાન થવું એ હવે લગ્ન કે પ્રથમ બાળકના જન્મ કરતા પણ વધુ સામાન્ય ઘટનાક્રમ બની ગયો છે. નવા અભ્યાસ અનુસાર બ્રિટનમાં દર વર્ષે નવા લગ્નોની સરખામણીએ કેન્સરના ૭૦૦૦૦થી વધુ નવા કેસો સામે આવે છે.

જો કોઇ વ્યક્તિ સ્નેકિંગ એટલે કે આખો દિવસ ચણ ચણ કરવાની આદત ધરાવતી હોય તો આખા દિવસમાં ફક્ત સ્નેકિંગ દ્વારા જ ૫૮૦ કેલરી પોતાના શરીરમાં ઉમેરી દે છે. તળેલું,...

બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ માટે પહેલો વિકલ્પ ડ્રગ-કીમોથેરાપી ગણવામાં આવે છે પરંતુ, ન્યૂ યોર્કની આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધકોને મળેલા પુરાવા...

પગમાં દેખાતી લીલી-ભૂરી ઊપસી આવેલી રક્તવાહિનીઓ મોટાભાગે દુખાવો ન કરતી હોવાથી શરૂઆતમાં એને અવગણવામાં આવે છે જે લાંબા ગાળે અલ્સર, બ્લડ-ક્લોટ્સ જેવાં કોમ્પ્લિકેશન્સ...

પાણી નાખીને પેસ્ટ બનાવી બાળકને ખવડાવવામાં આવતાં રેડીમેડ બેબી પાઉડર જોબ કરતી બહેનો કે બાળકને લઈને ટ્રાવેલ કરતી સ્ત્રીઓ માટે એક સરળ ઉપાય બન્યો છે. કેટલીક...

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માત્ર સિગારેટમાં જ નહીં, દરેક નશીલી સામગ્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત આ પ્રકારની ચેતવણી લખેલી હોય છે. જોકે પેકિંગ પર આવી...



to the free, weekly Gujarat Samachar email newsletter