ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મરાઠી ફિલ્મ ‘ગોંધાલ’

વિશ્વપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડની કોઇપણ કેટેગરીમાં સ્થાન મેળવવું એ ફિલ્મજગતની કોઇપણ હસ્તી માટે અત્યંત ગર્વની બાબત છે. આવતા વર્ષે યોજાનાર 99મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2027)માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી...

રણવીર-દીપિકાને ત્યાં ફરી પારણું બંધાયુંઃ લક્ષ્મીજી પધાર્યાં

સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે બીજી વખત માતાપિતા બન્યા છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. આ ખુશખબર શેર કરતા કપલે ઈન્સ્ટાગ્રામ પર નવજાત બાળકીના પગના નિશાન (ફુટપ્રિન્ટ)ની એક સુંદર તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતુંઃ ‘બેબી ગર્લનું...

એકશન અને ડાન્સના ટેલન્ટ માટે જાણીતો ટાઇગર શ્રોફ હવે ફેન્સ માટે એક સરપ્રાઇઝ લઇને આવ્યો છે. તે ચાહકોને પોતાની એક નવી ટેલન્ટ દેખાડવાનો છે અને તે છે ગાયકીની.

નવમી સપ્ટેમ્બરે પોતાનો ૫૩મો જન્મદિવસ ‘ખિલાડી’ અક્ષય કુમારની ૨૦૨૦માં એક પણ ફિલ્મ રીલિઝ નથી થઇ અને આમ છતાં તેણે ૩૬૮ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે. 

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...

વર્ષ ૨૦૨૦ બોલિવૂડ જગતમાં દુઃખદ ઘટનાઓને લઈને આવ્યું છે. પહેલાં જ ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન અને સુશાતસિંહ રાજપૂતના નિધનના સમાચારથી મોટી ખોટ પડી છે....

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે...

ડ્રગ્સ કેસમાં જ્યારથી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરપકડ થઇ છે ત્યારથી બોલિવૂડના કલાકારો દ્વારા નશીલા પદાર્થોના સેવનનો મુદ્દો ચર્ચાસ્પદ...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter