સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.

‘કિંગ’ને આખરે ‘ક્વિન’ મળીઃ સ્ટારડમ સાથે ગ્લેમરની જમાવટ

શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલની ચર્ચા શમે તે પહેલા શાહરુખ ખાને વધુ એક સરપ્રાઈઝ આપી છે.

રિશી કપૂર હાલ પોતાની બીમારીની સારવાર અમેરિકામાં લઇ રહ્યા છે. તે હવે માર્ચના અંતમાં ભારત પાછા ફરી રહ્યા છે. આ જાણકારી તેમનાં પત્ની નીતુએ સોશિયલ મીડિયા દ્વારા...

અક્ષયકુમારને પાંચ માર્ચે તેની પત્નીએ મારી નાખવાની ધમકી આપી હતી. પાંચ માર્ચે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન દ્વારા ડિજિટલ મીડિયમમાં પદાર્પણ કરી રહ્યો હોવાની...

બોલિવૂડ એક્ટર પાખી શર્મા ઉર્ફે બોબી ડાર્લિંગે તેના પતિ રમણિક શર્મા સામે છૂટાછેડાનો દાવો માંડતા કહ્યું હતું કે, મારા લગ્ન કાયદેસર છે. પતિ તરફથી ખોટા દાવા...

છેલ્લા કેટલાય મહિનાથી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચેનો પ્રણય લોકજીભે ચર્ચાતો હતો. કપૂર પરિવાર સાથે આલિયાના વધતા જતા સંબંધો અને જાહેરમાં જોવા મળતા આ બન્ને...

અનુષ્કા શર્માનો પશુપ્રેમ જાણીતો છે. તે પ્રાણીઓની દેખભાળ માટેના અને જાગૃતિ માટેના કાર્યક્ર્મમાં હંમેશાં હાજરી આપતી આવી છે. તેના નજીકના મિત્રો જાણે છે કે...

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...

ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે...

ચર્ચાસ્પદ ન્યૂસ રિપોર્ટ અને સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન માટે જાણીતા ન્યૂસ પોર્ટલ કોબરા પોસ્ટ ફરી સમાચારમાં છે. આ વખતે તેણે હિન્દી ફિલ્મઉદ્યોગના અભિનેતા-અભિનેત્રીઓને...

રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ...

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર...



to the free, weekly Gujarat Samachar email newsletter