સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.

‘કિંગ’ને આખરે ‘ક્વિન’ મળીઃ સ્ટારડમ સાથે ગ્લેમરની જમાવટ

શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલની ચર્ચા શમે તે પહેલા શાહરુખ ખાને વધુ એક સરપ્રાઈઝ આપી છે.

૨૬/૧૧ના હુમલાને દસ વર્ષ થયાં છે. આ હુમલાની દસમી વરસી નિમિત્તે ગેટવે ઓફ ઇન્ડિયા પર એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...

સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માએ તેનાં લગ્નની જાણ કરતાં સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ મૂક્યું છે. તેણે ચાહકોના સાથ-સહકાર બદલ આભાર માનીને આશીર્વાદ...

દીપિકા પદુકોણ – રણવીર સિંહ લગ્નબંધને જોડાઈ ચૂક્યાં છે અને પ્રિયંકા ચોપરા - નિક જોનાસના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બોલિવૂડની વિવાદોમાં ઘેરાયેલી રહેતી...

પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા કપૂર પરિવારના વંશજ રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે...

બોલિવૂડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ લગ્નના બંધને બંધાઈને હવે ‘બાજીરાવ’ રણવીર સિંહની થઈ ગઈ છે. દીપ-વીર ઈટલીના લેક કોમોમાં વિલા દે બલબિયાનેલો ખાતે સ્વજનોની...

યશરાજ ફિલ્મ્સની રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ આઠમી નવેમ્બરે સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. દિવાળીના તહેવારે રજૂ થયેલી આ ફિલ્મમાં અમિતાભ...

બોલિવૂડના કલાકારો અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પદુકોણ ઈટાલીના લેક કોમોમાં ૧૪મી નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં. લગ્ન પ્રસંગે બંનેનાં પરિવારજનો...

શિલ્પા શેટ્ટીએ પાંચમી નવેમ્બરે સાંજે મુંબઈમાં ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં પરિવાર, સલમાન ખાન, અરબાઝ ખાન, આયુષ શર્મા, તેની પત્ની અર્પિતા...

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું છે. આમ કરવાનું કારણ અભિનેતાએ પોતાના વ્યસ્ત શેડયુલને...

બોલિવૂડમાં જાતીય શોષણ અને જાતીય સતામણીના કારણોસર બોલિવૂડને અલવિદા કહીને અમેરિકામાં વસનારી તનુશ્રી દત્તાએ ભારતમાં મીટુ અભિયાન અંતર્ગત નાના પાટેકરે ૨૦૦૮માં...



to the free, weekly Gujarat Samachar email newsletter