શિલ્પા શેટ્ટીને કોર્ટે કહ્યુંઃ વિદેશ જવું હોય તો રૂ. 60 કરોડ જમા કરો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...

બિગ બીનો 83મો બર્થડે

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ડ્રીમહાઉસનું નિર્માણકાર્ય લગભગ પૂર્ણ થઇ ગયું છે. છેલ્લા બે વરસથી યુગલ મુંબઇમાં પોતાના શમણાનું ઘર બનાવી રહ્યા હતા જે ‘કૃષ્ણા-રાજ‘...

બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાનના મિત્રો-સ્વજનો તેની સુરક્ષા મામલે ચિંતિત છે ત્યારે સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બધાને...

શાહરુખ ખાન પોતાની હાજરજવાબી અને સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. જોકે હવે તેને લાગે છે કે આજકાલ હંસીમજાક ના કરવી જ સારી બાબત છે. તેણે તાજેતરમાં એક મુલાકાતમાં...

બોલિવડ અભિનેતા અનિલ કપુરના ઘરે રવિવારે સાંજે તેની પત્ની સુનીતા કપુર દ્વારા કરવા ચોથ પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, ગીતા બસરા,...

ફિલ્મ સ્ટાર સલમાન ખાને શુક્રવારથી બિગ બોસ 18નું શૂટીંગ પર ફરી શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના રાજકીય અગ્રણી અને દિલોજાન દોસ્ત બાબા સિદ્દીકીની જાહેર હત્યા પછી...

રતન ટાટાના નિધન પર સોશિયલ મીડિયા પર ફિલ્મી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે. હવે રિતેશ દેશમુખે એક જૂનો પ્રસંગ યાદ કરી રતન ટાટાને આગવી શ્રદ્ધાંજલિ આપી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

દેશવિદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગોમાં સક્રિય અને સફળતા મેળવનાર રતન ટાટા માટે ફિલ્મઉદ્યોગ એવો અપવાદ હતો જેમાં તેમને નિષ્ફળતા સાંપડી હતી. રતન ટાટાએ 2004માં...

ભારતનાં દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા યુએસ પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા કમલા હેરિસનાં સમર્થનમાં 30 મિનિટનું એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ વીડિયો...

ધર્મેન્દ્રને હજુ સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમના પત્ની તથા ભાજપ સાંસદ હેમા માલિનીએઅ અફસોસ વ્યક્ત કર્યો છે. હેમાએ કહ્યું છે કે ધરમજીને...



to the free, weekly Gujarat Samachar email newsletter