ધરમજી જેવું સ્મિત, આકર્ષણ અને ઉષ્મા મળવી દુર્લભઃ બિગ બી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ...

સેલિના જેટલીએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી

ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોનુ’ના રોલથી ઘરે ઘરે જાણીતી બની ગયેલી ઝીલ મહેતા લગ્નબંધને બંધાઈ છે. સોનુએ તેના બોયફ્રેન્ડ આદિત્ય દૂબે સાથે 28 ડિસેમ્બરે...

જાણીતા પંજાબી સિંગર, એક્ટર દિલજીત દોસાંજે નવા વર્ષના આરંભે બુધવારે - પહેલી જાન્યુઆરીએ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતની...

મહાન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું છે. બેનેગલ લાંબા સમયથી કિડની સંબંધી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમનાં...

અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ 51 વર્ષની મલાઈકા અરોરાને નવો બોયફ્રેન્ડ મળી ગયો હોવાની ચર્ચા છે. તે હવે ફેશન સ્ટાઈલિસ્ટ રાહુલ વિજયને ડેટ કરી રહ્યાનું કહેવાય...

દીપિકા પદુકોણે પુત્રીના જન્મ પછી કામ પરથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન તેણે 13 ડિસેમ્બરે બેંગ્લૂરુ ખાતે દિલજીત દોસાંઝની કોન્સર્ટ એટેન્ડ કરી. જેમાં દિલજીતે...

ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી...

કેટરિના કૈફ અને વિકી કૌશલ એવા સ્ટાર કપલમાંથી છે જેને વેકેશન માણવાનો ખૂબ જ શોખ છે. ખાસ પ્રસંગોએ બંને એકબીજા સાથે સમય વિતાવવા મુંબઈ કે દેશની બહાર જાય છે....



to the free, weekly Gujarat Samachar email newsletter