ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

‘ભારત મારી પ્રેરણા, મારો ગુરુ, મારું ઘર’

ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...

મહાન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું છે. બેનેગલ લાંબા સમયથી કિડની સંબંધી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમનાં...

અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ 51 વર્ષની મલાઈકા અરોરાને નવો બોયફ્રેન્ડ મળી ગયો હોવાની ચર્ચા છે. તે હવે ફેશન સ્ટાઈલિસ્ટ રાહુલ વિજયને ડેટ કરી રહ્યાનું કહેવાય...

દીપિકા પદુકોણે પુત્રીના જન્મ પછી કામ પરથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન તેણે 13 ડિસેમ્બરે બેંગ્લૂરુ ખાતે દિલજીત દોસાંઝની કોન્સર્ટ એટેન્ડ કરી. જેમાં દિલજીતે...

ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી...

કેટરિના કૈફ અને વિકી કૌશલ એવા સ્ટાર કપલમાંથી છે જેને વેકેશન માણવાનો ખૂબ જ શોખ છે. ખાસ પ્રસંગોએ બંને એકબીજા સાથે સમય વિતાવવા મુંબઈ કે દેશની બહાર જાય છે....

તેલંગણ પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા અલ્લૂ અર્જુનને હાઇકોર્ટે જામીન આવ્યા છે. તેની બહુચર્ચિત ફિલ્મ ‘પુષ્પા-2’ના પ્રીમિયર...

બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં પછી અંતે હૈદ્રાબાદમાં શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના વિવાહ સંપન્ન થયાં હતાં. આ બહુ નાનો સમારોહ હતો, જેમાં નજીકના મિત્રો...

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે મનમેળ થઈ રહ્યો હોવાના વધુ એક પુરાવારૂપે બંનેએ બહુ લાંબા અરસા પછી એક પ્રસંગમાં સાથે આપી હતી. મુંબઈમાં એક મેરેજ રિસેપ્શનમાં...

ફિલ્મ ‘પુષ્પા-ટુ’એ પહેલા વીકએન્ડમાં ભારતમાં કુલ રૂ. 529 કરોડની કમાણી કરી છે. આમ, આશરે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મનાતી આ ફિલ્મનો ખર્ચો રિલીઝ થયાના...



to the free, weekly Gujarat Samachar email newsletter