ધરમજી જેવું સ્મિત, આકર્ષણ અને ઉષ્મા મળવી દુર્લભઃ બિગ બી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ...

સેલિના જેટલીએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી

ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે.

દર્શકોને કાલ્પનિક ભવિષ્યની સફર લઈ જવાનો વાયદો કરતી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 27 જૂને દેશભરમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં પ્રભાસ...

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકલાબે રવિવારે સાદગીપૂર્વક મેરેજ કર્યા છે. લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલા સોનાક્ષી-ઝહીરે મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ...

બોલિવૂડ સેલિબ્રિટીઝ એક્ટિંગની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ભારત યોગમય બન્યું હતુ ત્યારે આ સેલિબ્રેશનમાં બોલિવૂડ...

જાણીતા પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. અલકા યાજ્ઞિકે પોતાને બહેરાશ આવી ગયા હોવાની અને તેના કારણે...

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર કંગના રણૌતને મતદારોને સંસદસભ્ય બનાવી દીધી છે. સાંસદ બન્યા પછી કંગનાએ કોઈમ્બતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશનની મુલાકાત...

સિંગર પલક મુછલ આ દિવસોમાં પોતાના સામાજિક સેવાને કારણે ચર્ચામાં છે. આ ગાયિકાએ હૃદય સંબંધિત રોગોથી પીડાતા સેંકડો બાળકોની હાર્ટ સર્જરીના ક્ષેત્રે સીમાચિહન...

ફિલ્મ સ્ટાર્સ માટે ચાહકોની દિવાનગીના કિસ્સા હજારો હશે, પરંતુ કોઈ ફેન માટે ફિલ્મ સ્ટારની નફરતનો ચોંકાવનારો કિસ્સો બેંગલૂરુમાં બન્યો છે. કન્નડ સ્ટાર દર્શનની...

મુંબઈ પોલીસે ગયા એપ્રિલમાં બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં સુપરસ્ટાર સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું....

રણવીર સિંહની ‘રાક્ષસ’ ફિલ્મ પણ અભેરાઈ પર ચઢાવી દેવાની જાહેરાત થઈ છે. રણવીરની નજીકના ભૂતકાળની આ પાંચમી એવી ફિલ્મ છે જે જાહેર થયા પછી અભેરાઈ પર ચઢી ગઈ હોય.

બોલિવૂડમાં ‘પ્રેમ’ નામ સાંભળતા જ તરત નજર સામે સલમાનની છબિ આવી જાય છે. સલમાને સૂરજ બડજાત્યાની ઘણી બધી ફિલ્મોમાં ‘પ્રેમ’ની ભૂમિકા નિભાવી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter