ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

‘ભારત મારી પ્રેરણા, મારો ગુરુ, મારું ઘર’

ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર કંગના રણૌતને મતદારોને સંસદસભ્ય બનાવી દીધી છે. સાંસદ બન્યા પછી કંગનાએ કોઈમ્બતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશનની મુલાકાત...

સિંગર પલક મુછલ આ દિવસોમાં પોતાના સામાજિક સેવાને કારણે ચર્ચામાં છે. આ ગાયિકાએ હૃદય સંબંધિત રોગોથી પીડાતા સેંકડો બાળકોની હાર્ટ સર્જરીના ક્ષેત્રે સીમાચિહન...

ફિલ્મ સ્ટાર્સ માટે ચાહકોની દિવાનગીના કિસ્સા હજારો હશે, પરંતુ કોઈ ફેન માટે ફિલ્મ સ્ટારની નફરતનો ચોંકાવનારો કિસ્સો બેંગલૂરુમાં બન્યો છે. કન્નડ સ્ટાર દર્શનની...

મુંબઈ પોલીસે ગયા એપ્રિલમાં બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં સુપરસ્ટાર સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું....

રણવીર સિંહની ‘રાક્ષસ’ ફિલ્મ પણ અભેરાઈ પર ચઢાવી દેવાની જાહેરાત થઈ છે. રણવીરની નજીકના ભૂતકાળની આ પાંચમી એવી ફિલ્મ છે જે જાહેર થયા પછી અભેરાઈ પર ચઢી ગઈ હોય.

બોલિવૂડમાં ‘પ્રેમ’ નામ સાંભળતા જ તરત નજર સામે સલમાનની છબિ આવી જાય છે. સલમાને સૂરજ બડજાત્યાની ઘણી બધી ફિલ્મોમાં ‘પ્રેમ’ની ભૂમિકા નિભાવી છે.

ભારતીય મીડિયા અને ફિલ્મઉદ્યોગના દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઇકૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક ચેરુકુરી રામોજી રાવ (88)નું શનિવારે નિધન થયું છે. આંધ્ર પ્રદેશના...

જ્હાનવી કપૂર વર્ષમાં ત્રણ વખત તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય છે. તેની પાછળ શું કોઇ ખાસ કારણ છે? તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે એક ખુલાસો કર્યો...

અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’નો વિવાદ અટકવાનો નામ નથી લેતો. વિવાદાસ્પદ વિષય પર બનેલી આ ફિલ્મના નિર્માતા અને કલાકારોને અજાણ્યા લોકો તરફથી સતત જાનથી મારી...



to the free, weekly Gujarat Samachar email newsletter