
બોલિવૂડમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી વહેલી શરૂ થઈ ગઈ છે. વિશ્વની એક ટોપ બ્રાન્ડે ફિલ્મસ્ટાર્સ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.
‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....
બોલિવૂડમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી વહેલી શરૂ થઈ ગઈ છે. વિશ્વની એક ટોપ બ્રાન્ડે ફિલ્મસ્ટાર્સ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’માં બે સદગત ગાયકોના અવાજ રિક્રિએટ કરવા માટે રહેમાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લીધી હતી. મ્યુઝિક જેવા સર્જનાત્મક કામમાં...
અખંડ ભારતના શિલ્પી અને વિચક્ષણ રાજપુરુષ સરદાર પટેલના જીવનકથન પર આધારિત મેગા ટીવી શો ‘સરદારઃ ધ ગેમ ચેન્જર’નું ડીડી નેશનલ પર પ્રસારણ શરૂ થયું છે. મુંબઇ સ્થિત...
અમિતાભ બચ્ચને પોતાની બીમારીના સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. 15 માર્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે અમિતાભ બચ્ચનને પગની નસમાં લોહી જામી ગયું હોવાથી તાત્કાલિક...
ઈમરાન ખાને તેની પ્રેમિકા લેખા વોશિંગ્ટન સાથેના સંબંધોની પહેલીવાર કબૂલાત કરી છે. જોકે, તેણે લેખાને અન્યોના ઘર ભાંગનારી હોવાનું કહી વગોવનારા લોકો માટે નારાજગી...
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી ડોલી સોહીનું આઠમી માર્ચે સવારે 48 વર્ષની વયે નિધન થયું હતું. ‘ઝનક’ ફેમ અભિનેત્રીને ગત નવેમ્બરમાં સર્વાઈલ કેન્સર હોવાનું નિદાન...
શું શિલ્પાએ નાણાં માટે રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતાં? આ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે ત્યારે ટ્રોલર્સે સોશિયલ...
નિતેશ તિવારીના આગામી મહાકાવ્ય ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. અહેવાલ પ્રમાણે ફિલ્મનિર્માતા તેને એક ભાગમાં નહીં, પરંતુ ત્રણ ભાગમાં બનાવશે અને દરેક...
કરિશ્મા કપૂરને નેવુંના દસકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. એક્ટિંગથી આગવી ઓળખ ઊભી કરનારી કરિશ્મા સોશિયલ મીડિયા પર પર્સનલ અપડેટ્સ શેર...
વિવેક ઓબેરોયને કરિયરની શરૂઆતમાં સંખ્યાબંધ ફિલ્મો મળી હતી. વિવેકની કરિયર ટોચ પર હતી ત્યારે ઐશ્વર્યા રાય સાથે સંબંધોના કારણે સલમાન સાથે વિવાદ થયો હતો. વિવેકે...