સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

પંદર વર્ષની કુમળી વયે લગ્ન થયાનાં ત્રણ વર્ષ બાદ દીકરીનો જન્મ થાય પણ એના ચાર મહિના બાદ પતિનું મૃત્યુ થઈ જાય એવા સંજોગોમાં માથે આભલું તૂટી પડવા છતાં પરિસ્થિતિને...

આજકાલ બે મોટી લોહિયાળ લડાઈ ચાલી રહી છે. કોઈ હારશે કે કોઈ જીતશે આટલા ઘમાસાણ યુદ્ધ પછી પણ નક્કી નથી થઈ શક્યું. યુક્રેન અને રશિયામાં આવી સ્થિતિ છે, તો ગાઝા...

માતાને બાળક વ્હાલું હોય પરંતુ, તેને કેદમાં રાખી શકાય નહિ અને જો તેને કેદમાં રાખો તો નાસી જ જાય. આવી ઘટના યુકેમાં લેન્કેશાયરના ઓલ્ધામના 17 વર્ષીય બ્રિટિશ...

ચંડીદેવીના નામે બનેલું ચંડીગઢ સ્વતંત્ર ભારતનું પ્રથમ યોજનાબદ્ધ રીતે નિર્માણ થયેલું નગર છે અને તેની યોજના ફ્રેંચ વાસ્તુવિદ લા કોર્બુઝિયરે તૈયાર કરી હતી...

વિધાન તો ઝવેરચંદ મેઘાણીનું છે, પણ, કાયમ ભીંત પર આલેખિત હસ્તાક્ષરો જેવુ છે. ઇતિહાસ અને ઈતિહાસબોધ માટે તો આ મુદ્રાલેખ હોવો જોઈએ. ખાલી પુસ્તકોના પાનાં પર...

સરદાર એટલે સરદાર. સરદાર એટલે શિરમોર. અખંડ ભારતના શિલ્પી. લોખંડી પુરુષ. મક્કમતા અને દૃઢ નિર્ધારનું પ્રતીક. વ્યક્તિ એક પણ ઉપનામ અનેક ધરાવતા સરદાર પટેલની...

વિશ્વના મલ્ટિબિલિયોનેર્સમાં ત્રીજો ક્રમ ધરાવતા એમેઝોન કંપનીના સ્થાપક એન્ટ્રેપ્રીન્યોર જેફ બેઝોસની માલિકીની 550 મિલિયન ડોલરની યોટ ‘કોરુ’ તેની ક્લાસિક ડિઝાઈન,...

જે દુશ્મનો પર ચાબુકથી વાર કરતી હોય, તીવ્ર ગતિથી સરકતા પાંજરામાં હાથોહાથની લડાઈ કરતી હોય, ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડતી હોય, આગ સાથે ખેલતી હોય, પહાડો...

મોટા ભાગના લોકોને બેઠા બેઠા પણ ઝોકાં આવી જાય છે અને હવે વિજ્ઞાનીઓ પણ કહે છે કે આવી રીતે ઝોકાં ખાઈ લેવાથી કંટાળો દૂર થાય છે અને માણસ ફરી સચેત બની જાય છે. આને...

‘ભણેલા-ગણેલા માણસો કેમ નહીં સમજતા હોય કે મારી આગળ ચાર જણા ઊભા છે, તેઓ સીધા જ કાઉન્ટર પર ઘુસી જાય ને પોતાનું કામ કરાવી લે.’ એક સિનિયર સિટિઝને કોઈ એક જગ્યાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter