ભારતવંશી અમિત ક્ષત્રિયની મૂન મિશનમાં મહત્ત્વની ભૂમિકા

અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ના સમાનવ ચંદ્ર મિશનના ભાગરૂપ આર્ટેમિસ-2ના અવકાશયાત્રીઓએ શનિવારે પ્રશાંત સમુદ્રમાં ઉતરાણ કરવાની સાથે અડધી સદીથી વધુ સમયમાં માનવજાતની પ્રથમ ચંદ્રયાત્રા પૂરી કરીને નવા વિક્રમ સર્જ્યા છે. ‘નાસા’ના આ મહત્વપૂર્ણ ચંદ્ર મિશનમાં...

રઘુરાજપુરઃ ઓડિશાનું એક એવું ગામ જ્યાં દરેક ઘર આર્ટ ગેલેરી છે અને દરેક ગ્રામીણ કલાકાર છે

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક નાનકડા વીડિયોએ ઓડિશાના ખોબા જેવડા ગામની કલાકારીગરીને દેશવિદેશમાં જાણીતી કરી દીધી છે. આજે રઘુરાજપુર ગામ ‘ઓપન આર્ટ ગેલેરી’ તરીકે ઓળખાય છે. પુરીના જગન્નાથ મંદિરથી 14 કિમીના અંતરે આવેલું આ આખું ગામ કલાકારોનું છે.

ભારત અને યુકે વચ્ચે સહકાર વધી રહ્યો છે. 3 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હી ખાતે બંને દેશ વચ્ચે ટુ પ્લસ ટુ ફોરેન એન્ડ ડિફેન્સ ડાયલોગનું આયોજન કરાયું હતું...

અમેરિકા-બ્રિટન જેવા વગદાર દેશોના પ્રયાસો છતાં બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓની મુશ્કેલીઓનો અંત નથી. એક તરફ, કટ્ટરવાદીઓ તેમને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યા...

છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા-અમેરિકા સરહદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ગેરકાયદે ઘૂસણખોરી વધી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડા અનુસાર 2024માં અત્યાર સુધીમાં આ સરહદે 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ...

યુએન મહાસભાએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે (વિશ્વ ધ્યાન દિવસ) જાહેર કર્યો છે. કુલ 193 સભ્ય દેશો ધરાવતી યુએન મહાસભામાં ભારત, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો,...

અમેરિકામાં ભારતીય મૂળના 53 વર્ષીય ન્યૂરોસર્જનને મેડિકેર ફ્રોડ કરવા બદલ 20 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે ઈલેક્ટ્રો એક્યુપંચર ડિવાઈસીસને ઈમ્પ્લાન્ટ...

પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે પાંચ વર્ષથી ચાલતો તણાવ હવે લગભગ પૂરો થવાના આરે છે, પણ આ તણાવ વચ્ચે પણ ભારતે એ દૂરઅંતરના વિસ્તારમાં...

અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત તરફનો મૈત્રીપૂર્ણ અભિગમ જાણીતો છે. બીજું, તેઓ પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલમાં તેઓ ભારતનું વિશેષ મહત્ત્વ...

ભારતના ક્રિકેટ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા જય શાહે રવિવારે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓના ધર્મગુરુઓની પોલીસ દ્વારા ખુલ્લેઆમ ધરપકડો થઈ રહી છે, જેનો વિરોધ કરી રહેલા હિન્દુઓને જેલમાં ધકેલવામાં...

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર...



to the free, weekly Gujarat Samachar email newsletter