રઘુરાજપુરઃ ઓડિશાનું એક એવું ગામ જ્યાં દરેક ઘર આર્ટ ગેલેરી છે અને દરેક ગ્રામીણ કલાકાર છે

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક નાનકડા વીડિયોએ ઓડિશાના ખોબા જેવડા ગામની કલાકારીગરીને દેશવિદેશમાં જાણીતી કરી દીધી છે. આજે રઘુરાજપુર ગામ ‘ઓપન આર્ટ ગેલેરી’ તરીકે ઓળખાય છે. પુરીના જગન્નાથ મંદિરથી 14 કિમીના અંતરે આવેલું આ આખું ગામ કલાકારોનું છે.

ભારત અને અમેરિકા પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભાગીદારી વધારશે

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને રાઈટ વચ્ચેની ચર્ચામાં...

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ...

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય...

 વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે...

માત્ર 20 મિલી બ્લડ સેમ્પલથી કેન્સરનું આગોતરું નિદાન?! હા... માત્ર 20 એમએલ લોહીથી જુદા જુદા આઠ જાતના કેન્સરના ખતરાનું આગોતરું નિદાન કરતો ટેસ્ટ હવે ભારતમાં...

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી સરકારમાં ભારતવંશી કાશ પટેલને ટોચની જાસૂસી એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર...

ફિલ્મ ‘પુષ્પા-ટુ’એ પહેલા વીકએન્ડમાં ભારતમાં કુલ રૂ. 529 કરોડની કમાણી કરી છે. આમ, આશરે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મનાતી આ ફિલ્મનો ખર્ચો રિલીઝ થયાના...

એર ઈન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરાઈ છે જે અનુસાર લંડનના હીથ્રો વિમાનમથકેથી ભારત જઈ રહેલા મુસાફરોને હવે ચેક ઈન ટાઈમમાં 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સમય 60 મિનિટનો હતો જે હવે 75 મિનિટનો ગણાશે. ચેક-ઈન કાઉન્ટર્સ...

ભારત અને યુકે વચ્ચે સહકાર વધી રહ્યો છે. 3 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હી ખાતે બંને દેશ વચ્ચે ટુ પ્લસ ટુ ફોરેન એન્ડ ડિફેન્સ ડાયલોગનું આયોજન કરાયું હતું...



to the free, weekly Gujarat Samachar email newsletter