દેશના સૌથી મોટા આઇપીઓથી જિયો પૂરી રકમનું દેવું ચૂકવશે, ડેટ-ફ્રી થશે

જિયો પ્લેટફોર્મ્સ દેશના સૌથી મોટા આઇપીઓ દ્વારા દેવામુક્ત થવા જઈ રહી છે. આઇપીઓથી એકત્રિત કરાયેલી પૂરી રકમ શુદ્ધ દેવું ઘટાડવામાં વપરાશે. આ પછી કંપનીનું ધ્યાન ફક્ત કનેક્શન વેચવા પર નહીં, પરંતુ નવી ડિજિટલ સેવાઓથી પ્રતિ ગ્રાહક કમાણી વધારવા પર રહેશે.

ભારતવંશી નવનીતમને નોબેલ શાંતિ પુરસ્કાર

નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ વર્ષ 2026ના શાંતિ પુરસ્કાર માટે દક્ષિણ આફ્રિકાનાં પ્રખ્યાત તથા પ્રતિષ્ઠિત માનવાધિકાર વકીલ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)નાં પૂર્વ જજ નવનીતમ નાવી પિલ્લઈની પસંદગી કરીને અમેરિકન પ્રમુખ ટ્રમ્પના અરમાનો પર પાણી ફેરવી...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter