ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.
નવનાત પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી કરવામાં આવે છે. સમૃદ્ધિ, એકતા અને સંસ્કૃતિનો આ અવિનાશી ઉત્સવ પરંપરા સમૃદ્ધિ, આભાર અને નવા આરંભનું પ્રતિક છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ 20 ઓક્ટોબરે પવિત્ર પ્રસંગની ઉજવણી ભવ્ય...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)...
રંગીલા ઇવેન્ટ્સ દ્વારા આયોજીત ફ્રેન્ડસ થિયેટર ગ્રુપના નાટકો ‘હવે તો માની જાવ’ તથા ‘હસતા રહો ગમતા રહો’ તા. ૧૧-૫થી તા. ૨૦-૫ સુધી લંડનમાં ક્રોયડન, લેસ્ટર, બ્રાઇટન, ઇલફર્ડ, હેરો આર્ટ સેન્ટર ખાતે ખૂબ જ સારી રીતે ભજવાયા હતા. જેની સર્વે પ્રેક્ષકોએ...
ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના...

ફીલ્મ અભિનેતાઅો, પ્લેબેક સિંગર્સ, જાણીતા નાટકો અને વિવિધ શોનું શાનદાર આયોજન કરતા ગેલેક્સી શો લંડનના વિખ્યાત પંકજભાઇ સોઢા બ્રિટનવાસી ગુજરાતીઅોને હસી હસીને...
૧૯૯૪માં સ્થપાયેલ નયન ડિજિટલ સ્ટુડિયો વેડિંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ડોક્યુમેન્ટરી, બેબી ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છે. તેમનો ધ્યેય "લાગણીને ક્લીક કરી આત્માને સ્પર્શ કરવાનો છે" ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે કંપની નવી...
ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા...

આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ...
આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી સતત સફળતાપૂર્વક યોજવામાં આવતો 'આનંદ મેલા' આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3...
આપણે સૌ ભારતથી જોજનો દૂર વસીયે છીએ પણ આપણી રગેરગમાં ભારતીયતા પ્રવર્તે છે. ‘જ્યાં વસે ભારતીય, ત્યાં વસે એક ભારત’. જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણાંથી દૂર હોય ત્યારે તે આપણાં હૃદયની ખૂબ નજીક હોય છે. આપણે સૌ આપણાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોના...