વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું

વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન શનિવાર 6 જૂને સત્તાવારપણે રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસે ખાસ શ્રી વિષ્ણુ સહસ્રનામ પૂજા પણ કરવામાં આવી હતી.

યુવાન EV પ્રણેતા રાજ મહેતાના પ્રેરણાદાયી શબ્દોની યુવાનો પર ગાઢ અસર

વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે...

લાગલગાટ ૩૧ વર્ષથી યુરોપના બેલ્જીયમ અને યુકે, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત ૩૦થી વધુ દેશોમાં ૩,૦૦૦થી વધુ કાર્યક્રમો રજૂ કરી ગીત-સંગીતના માધ્યમથી...

‘કોનસોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ’ (Consortium of Gujarati Schools) તરફથી ગુજરાતી શીખવતા શિક્ષકો માટે ૧લી જુલાઇ ૨૦૧૮ના દિવસે એક તાલીમ શીબીરનું આયોજન લેસ્ટરના...

ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)...

રંગીલા ઇવેન્ટ્સ દ્વારા આયોજીત ફ્રેન્ડસ થિયેટર ગ્રુપના નાટકો ‘હવે તો માની જાવ’ તથા ‘હસતા રહો ગમતા રહો’ તા. ૧૧-૫થી તા. ૨૦-૫ સુધી લંડનમાં ક્રોયડન, લેસ્ટર, બ્રાઇટન, ઇલફર્ડ, હેરો આર્ટ સેન્ટર ખાતે ખૂબ જ સારી રીતે ભજવાયા હતા. જેની સર્વે પ્રેક્ષકોએ...

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના...

ફીલ્મ અભિનેતાઅો, પ્લેબેક સિંગર્સ, જાણીતા નાટકો અને વિવિધ શોનું શાનદાર આયોજન કરતા ગેલેક્સી શો લંડનના વિખ્યાત પંકજભાઇ સોઢા બ્રિટનવાસી ગુજરાતીઅોને હસી હસીને...

૧૯૯૪માં સ્થપાયેલ નયન ડિજિટલ સ્ટુડિયો વેડિંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ડોક્યુમેન્ટરી, બેબી ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છે. તેમનો ધ્યેય "લાગણીને ક્લીક કરી આત્માને સ્પર્શ કરવાનો છે" ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે કંપની નવી...

ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા...

આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ...



to the free, weekly Gujarat Samachar email newsletter