સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

રવિવાર ૨૨ ઓક્ટોબરે લંડન અને ક્રોયડનના લોકોએ સરે સ્ટ્રીટમાં ક્રોયડન હિન્દુ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય ક્રોયડન દિવાળી મેળાની મોજ માણી હતી. બોલીવૂડથી નોર્થ...

ધ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા તેના ૧૬મા દિવાળી ઈવેન્ટની ઉજવણી ૧૮ ઓક્ટોબરે કરવામાં આવી હતી. દર વર્ષે HFB મિનિસ્ટરો તથા તમામ પક્ષના પીઅર્સ અને સાંસદો, યુકેના...

 વેલ્સ ફર્સ્ટ મિનિસ્ટર કાર્વિન જોન્સ દિવાળી અને નવા હિન્દુ વર્ષની ઉજવણીના મૂડમાં આવી ગયા હતા અને ૧૬ ઓક્ટોબરની રાત્રે કાર્ડિફમાં દાંડિયા રાસ ગાનારાઓની સાથે...

આ વર્ષે દિવાળી અને હિન્દુ પર્વની ઉજવણીમાં કિંગ્સબરીના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ચેરિટીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ કરાયેલી...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક પૂજ્ય મહંત સ્વામીના હસ્તે રવિવાર, આઠ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ઈસ્ટ લંડનના ચિગવેલમાં નવા...

ધ પંજાબી સોસાયટી ઓફ બ્રિટિશ આઈલ્સ દ્વારા શનિવાર ૧૬ સપ્ટેમ્બરે હંસલો ખાતે ૮૯મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૨૮માં સ્થાપિત સોસાયટીએ વાર્ષિક ચેરિટી...

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા હિન્દુત્વ સંબંધિત વિષયો પર લેક્ચર્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માઈકલમસ ટર્મ ૨૦૧૭ હેછળ આ લેક્ચર્સનો આરંભ રવિવાર આઠ ઓક્ટોબરથી કરાયો છે અને શનિવાર બીજી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ચાલશે.

આ વર્ષે ભારતની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી ઈંગ્લેન્ડમાં થઈ રહી છે ત્યારે ભારતમાં ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિશે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરના ફોટોગ્રાફ્સનું...

હિન્દુ, શીખ, જૈન અને બોદ્ધ સમુદાયો માટે દીવાળીનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે રવિવાર,૧૫ ઓકટોબરે દીપોત્સવની રંગેચંગે ઉજવણી થવાની છે. આ પ્રસંગે ‘લાઈટ અપ લંડન-દીવાલી એટ ધ લંડન આઈ ૨૦૧૭’ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું...

વર્ડ મસાલા ફાઉન્ડેશન અને સ્કાયલાર્ક પબ્લિકેશન્સના ડિરેક્ટર-કવિ યોગેશ પટેલ દ્વારા બ્રિટિશ કાઉન્સિલ અને પોએટ્રી લાઈબ્રેરીની મદદથી ચોથી ઓક્ટોબરે બ્રિટનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter