સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનની યજમાની અને બ્રિટિશ કર્ણાટકી કોઈરના આયોજનમાં ત્રણ દિવસીય પ્રથમ વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સનું ગત શનિવાર ૧૧ શનિવારે સમાપન થયું...

ગત બુધવાર, આઠ નવેમ્બરે ૭.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે નિર્મિત સ્પાર્કહિલ પૂલ એન્ડ ફિટનેસ સેન્ટરનું બર્મિંગહામમાં સત્તાવાર ઉદ્ઘાટન કરાયું હતું. બર્મિંગહામ સિટી...

ભારતના ઇન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિષે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરે ત્રણ દાયકા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ-ચાંપાનેર (ગુજરાત) ખાતે ફોટોગ્રાફીક...

લક્ષ્મી નારાયણ મંદિર અને શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SHCC)ના શિખર પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા ગત રવિવાર, ૨૯ ઓક્ટોબરે ૧૦ કિલોમીટરના વોકાથોનનું આયોજન...

સિટી હિન્દુઝ નેટવર્ક દ્વારા વાલ્ડોર્ફ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લંડન શહેરની એક પખવાડિયાની દિવાળી ઉજવણીનું સમાપન થયું હતું. આ વર્ષે તેની ૧૦ વર્ષગાંઠ...

બ્રિટિશ રાજધાનીના પ્રસિદ્ધ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ૧૫ ઓક્ટોબરે લંડનના મેયરની વાર્ષિક દિવાળી ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ છવાયો હતો. ઉત્સવની ઉજવણીમાં સ્વાદિષ્ટ ભોજન...

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની ગેરહાજરીમાં પણ તેમના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. થેરેસા...

યુકેના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં સ્થાન ધરાવતા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ ટેમ્પલ ખાતે રવિવાર ૨૨ ઓક્ટોબરે પ્રાકાશના હિન્દુ ઉત્સવ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી...

હિન્દુ કેલેન્ડરના સૌથી શુકનવંતા ઉત્સવોમાંના એક દિવાળીનો તહેવાર ગુરુવાર ૧૯ ઓક્ટોબર અને શુક્રવાર ૨૦ ઓક્ટોબરે BAPS સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક...

 PwC હિંદુ સોસાયટી દ્વારા મંગળવારને તા. ૧૭ ઓક્ટોબરે લલિત હોટલ ખાતે દિવાળી તેમજ સંસ્થાની સ્થાપનાના ૧૫ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં રાહિલ...



to the free, weekly Gujarat Samachar email newsletter