પરિણીતિને પરણવા રાઘવનો શાહી અંદાજ

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે. 

કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

વેબસિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ ટુ’માં ચમકેલાં તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધો ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ બન્નેમાંથી કોઇએ પણ તેના વિશે પુષ્ટિ આપી નહોતી. 

શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન હાલ પોતાની પહેલી ફિલ્મ માટે ચર્ચામાં છે. સુહાનાએ ફિલ્મની રિલીઝ પહેલાં જ વધુ એક ક્ષેત્રમાં ડગ માંડ્યા છે. સુહાનાએ તાજેતરમાં...

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ત્રણ વર્ષ બાદ મોટું અપડેટ આવ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, કેસમાં કેટલાક મહત્ત્વના પુરાવા...

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો અને તેના ક્લાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં...

બોલિવૂડમાં છેલ્લા 25 વર્ષથી ફિલ્મોમાં યોગદાન આપી રહેલા જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરનું યુકેની પાર્લામેન્ટમાં 20મી જૂનના રોજ સન્માન કરાયું...

ખેલાડી’ અક્ષય કુમાર હાલ મુંબઈના જૂહુ વિસ્‍તારમાં રહે છે અને હવે તેણે એક નવું સરનામું મેળવ્‍યું છે અને તે પણ ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાયનાન્‍સ ટેક (‘ગિફ્ટ’)...

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને હજુ સુધી બોલિવૂડમાં ધારી સફળતા હાંસલ કરી નથી. આમ છતાં તે કોઇને કોઇ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે.

સની દેઓલના દીકરા કરણ દેઓલે એક સમયના જાણીતા ફિલ્મકાર બિમલ રોયની દોહિત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈની તાજ હોટેલમાં રવિવારે લગ્ન સમારોહનું આયોજન...



to the free, weekly Gujarat Samachar email newsletter